જામનગર,
જામનગર શહેરમાં ફૂડ વિભાગે તહેવારને ધ્યાનમા રાખીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. લીમડા લાઇન વિસ્તારમાં મેહુલ ફરસાણ માર્ટ, સહિત અન્ય ફરસાણની દુકાનોમાં ચેકીંગ હાથધરાઇ હતી. અખાદ્ય ચીજ વસ્તુઓના સેમ્પલ પણ લીધા હતા. તહેવારોને ધ્યાને લઇ ફૂડ વિભાગની કામગીરી યથાવત રહેશે.