ઘણી વખત બોલિવૂડ અભિનેત્રીઓ પાર્ટીમાં તેમના ડ્રેસને કારણે કેમેરાની સામે અસહજ અનુભવે છે. તેથી જ તે Oops Moment નો શિકાર બને છે. તાજેતરમાં, જ્હાનવી કપૂર સાથે એવું બન્યું કે તે પણ આવી જ એક ક્ષણમાંથી માંડ માંડ બચી. જ્હાનવી કપૂર મોડી રાત્રે તેના પિતા બોની કપૂર સાથે જોવા મળી હતી.
આ પણ વાંચો :મહેશ બાબુના ભાઈ રમેશ બાબુએ દુનિયાને કહ્યું અલવિદા, સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં છવાયો શોક
જ્હાનવીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જ્હાનવી કપૂરે જાંબલી રંગનું પ્રિન્ટેડ વનપીસ પહેર્યું છે. અભિનેત્રીએ હળવા મેકઅપ સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. બોની કપૂર ફોટોગ્રાફર્સની સામે પોઝ આપે છે. જો કે આ દરમિયાન જ્હાનવી કપૂર અને ખુશ કપૂર કેમેરાની અવગણના કરતા જોવા મળે છે. બંને બહેનો કારમાં બેસે છે. આ દરમિયાન કેમેરાની લાઈટ એક્ટ્રેસના કપડા પર પડે છે અને તે Oops Moment નો શિકાર બની જાય છે.
પહેલા પણ થઈ ચૂક્યું છે આવું…
આ પહેલીવાર નથી જ્યારે જ્હાનવી કપૂર તેના ડ્રેસને કારણે કેમેરાની સામે અસહજ થઈ ગઈ હોય. એક વીડિયોમાં જ્હાનવી કપૂર કારમાંથી ઉતરીને બિલ્ડિંગ તરફ જઈ રહી છે. ફોટોગ્રાફર્સ તેમને ફોટો ક્લિક કરવાનું કહે છે. અભિનેત્રી દરેકની અવગણના કરીને ઉતાવળમાં નીકળી રહી હતી. એટલામાં જ પવનનો એક ઝાપટો આવે છે અને તેનો ફ્લોરલ પ્રિન્ટેડ કેઝ્યુઅલ ડ્રેસ પવનના ઝાપટાથી ઉડવા લાગે છે. જ્હાનવી પોતાને સંભાળતી જોવા મળી હતી.
આ પણ વાંચો :ટેલિવિઝનની વધુ એક અભિનેત્રીને થયો કોરોના, સો. મીડિયા પર ચાહકોને કર્યા પ્રોત્સાહિત
આ ફિલ્મોમાં મળશે જોવા
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જ્હાનવી કપૂર છેલ્લે રૂહી ફિલ્મમાં જોવા મળી હતી. તે એક હોરર કોમેડી ફિલ્મ હતી, જેમાં તેણીએ રાજકુમાર રાવ અને વરુણ શર્માની સાથે કામ કર્યું હતું. જ્હાનવી હવે ગુડ લક જેરીમાં જોવા મળશે.
ગુડ લક જેરીમાં જ્હાનવી કપૂરની સાથે દીપક ડોબરિયાલ, મીતા વશિષ્ઠ, નીરજ સૂદ અને સુશાંત સિંહ પણ જોવા મળશે. ગુડ લક જેરી ઉપરાંત જ્હાનવી દોસ્તાનાની સિક્વલ દોસ્તાના 2માં પણ જોવા મળશે. આ સિવાય જ્હાનવી રાજકુમાર રાવ સાથે મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં પણ કામ કરશે.
આ પણ વાંચો : અરિજીત સિંહ અને તેની પત્ની કોરોના સંક્રમિત,સો. મીડિયા પર આપી માહિતી
આ પણ વાંચો :આ વર્ષે હવે ‘અનુપમા’ નહીં પરંતુ આ ટીવી સીરિયલો મચાવશે ધૂમ
આ પણ વાંચો :જો તમે પણ છો સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મોના રસીયા તો આ મૂવીઝ તમારા માટે જ છે