America/ જો બિડેનએ અમેરિકી નાગરિકોને કરી આવી અપીલ, કહ્યું…

અમેરિકાના 46 મા રાષ્ટ્રપતિ જો બિડેન પદ સંભાળતાં પહેલાં જ તેમના ઇરાદા વ્યક્ત કરી ચૂક્યા છે. તેમણે અમેરિકાના લોકોને સોમવારે માસ્ક પહેરવાની અપીલ કરી છે.  તેમણે કહ્યું છે કે તેમને વિશ્વાસ છે કે તે કોરોનાના પ્રભાવને દૂર કરવામાં અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં સમર્થ હશે.

World
election 17 જો બિડેનએ અમેરિકી નાગરિકોને કરી આવી અપીલ, કહ્યું...

અમેરિકાના 46 મા રાષ્ટ્રપતિ જો બિડેન પદ સંભાળતાં પહેલાં જ તેમના ઇરાદા વ્યક્ત કરી ચૂક્યા છે. તેમણે અમેરિકાના લોકોને સોમવારે માસ્ક પહેરવાની અપીલ કરી છે.  તેમણે કહ્યું છે કે તેમને વિશ્વાસ છે કે તે કોરોનાના પ્રભાવને દૂર કરવામાં અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં સમર્થ હશે.

US PRESIDENT / જિનપિંગ, પુટિન, બોલ્સોનોરો અને આર્દોઆને બીડેનને જીત બદલ અભિન…

તેમણે લોકોને કોરોનાથી બચાવવા માસ્ક પહેરવાનું કહ્યું છે. તેમણે લોકોને કહ્યું કે માસ્ક પહેરવાથી હક્ય છે કે, તમારા બાળકના કોઈ શિક્ષક અથવા તો તમારા કોઈ ધાર્મિક મિત્રની જન્દગી બચી શકે છે. માટે હમેશા માસ્ક પહેરવાનો આગ્રહ રાખો.

conference / LAC પર ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે આજે SCOની કોન્ફરન્સમાં પ્રથમ…

એક સભાને સંબોધન કરતાં તેમણે કહ્યું કે આ કોઈ રાજકીય નિવેદન નથી પરંતુ તે દેશને એક કરવા એક સારી શરૂઆત છે. બિડેને કહ્યું કે 20 જાન્યુઆરી પહેલા તેઓ રાષ્ટ્રપતિ નહીં બને. તેમણે કહ્યું, ‘તમે કોને મત આપ્યો, કોને પસંદ કર્યો,  તમારી વિચારધારા શું છે તે મહત્વનું નથી, પરંતુ તમે માસ્ક પહેરીને હજારો અને લાખો અમેરિકનોના જીવ બચાવી શકો છો.

us election 2020 / ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણમાં હારનું ઠીકરું કોના માથે ફોડ્યું..?…