- ગુરુ મહારાજને વ્રકી થવાથી દેશ અને દુનિયામાં શું અસર થશે ?
- ગુરુ મહારાજ વ્રકી થયા ૨૦ જૂન થી.
- ગુરુ અને શનિ બે મોટા ગ્રહો વ્રકી થયા છે.
- ગુરુ મહારાજ ઉલટી ચાલમાં ચાલશે.
વ્રકી એટલે શું ?
અત્યારે ગુરુ મહારાજ કુંભ રાશીમાં બેઠેલા છે. ૧૯ જૂન સુધી માર્ગી હતા અને ૨૦ જૂનથી વ્રકી થયેલા છે.
ગુરુ વ્રકી થવાથી 2 મુખ્ય વસ્તુને અસર થશે.
- દેશ –દુનિયા અને લોકોના જીવન પર સીધી અસર થશે.
- પહેલો પ્રભાવ સંતાનવાળા પર પડશે.
- બીજો પ્રભાવ વિવાહવાળા પર પડશે.
- જેમને સંતાનની ઈચ્છા હોય તેમની આ ઈચ્છા પૂર્ણ થશે, અને જેમના લગ્ન ન થતા હોય તેમની આ ઈચ્છા પણ પૂર્ણ થશે.આના માટે તમારી કુંડળીમાં ગુરુ મહારાજ કેન્દ્રના સ્થાનમાં ઉચ્ચ હોવા જોઈએ.
- જે લોકોને સંતાન અને વિવાહ નહતા થતા તમેના માટે આગામી ૩ મહિનામાં યોગ મજબૂત બની જશે.
- આના માટે ૫ પીળી હળદર દર ગુરુવારે સાંજે પીપળાની નીચે દાટી દેવાની રહેશે.
- “નમો ભગવતે વાસુદેવાય” આવું બોલીને ૫ ગુરુવાર કરવાથી યોગ બની જશે.
- મેષ, મિથુન,તુલા, ધન, કુંભ, મીન આ ૬ રાશીવાળાને વધુ ફાયદો જોવા મળશે.
- દરેક સમસ્યાનો હલ આગામી ૩ મહિનામાં મળતો દેખશે.
- દેશ-દુનિયાની વાતો કરીએ તો રાજકીય સત્તમાં આગામી ૩ મહિનામાં બહુ મોટા ફેરફાર થશે.
- ધર્મ ગુરુ પર લોકો વધારે ચાલવા લાગશે.
- મોટા-મોટા મંદિર, મસ્જીદ, ચર્ચના નિર્માણ થશે.
- ભગવાન પર લોકોની આસ્થા વધતી જશે.
દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
(મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ