Dismissal/ ગુજરાત હાઇકોર્ટનાં જસ્ટિસ જી.આર.ઉધવાણીનું કોરોનાથી નિધન

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… ગુજ.હાઇકોર્ટનાં જસ્ટિસ જી.આર.ઉધવાણીનું નિધન,
જસ્ટિસ જી.આર.ઉધવાણીનું કોરોનાથી નિધન

Breaking News
GR Udhwani ગુજરાત હાઇકોર્ટનાં જસ્ટિસ જી.આર.ઉધવાણીનું કોરોનાથી નિધન

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • ગુજ.હાઇકોર્ટનાં જસ્ટિસ જી.આર.ઉધવાણીનું નિધન
  • જસ્ટિસ જી.આર.ઉધવાણીનું કોરોનાથી નિધન
  • છેલ્લાં 15 દિવસથી હતા કોરોના સંક્રમિત
  • ગઇકાલે રાત્રે તેમની તબિયત લથડી
  • આજે વહેલી સવારે લીધા અંતિમ શ્વાસ
  • સીટી સિવિલ જજ તરીકે શરૂ કરી હતી કેરિયર
  • હાઇકોર્ટનાં જસ્ટિસ તરીખે થયા હતા પ્રમોટ
  • સામાન્ય વકિલ તરીકે કરી હતી શરુઆત 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…