Not Set/ #KalaUtsav2018 : ભારત સરકાર દ્વારા યોજાયેલી 4 દિવસીય નેશનલ કોમ્પિટિશન શરુ

ભારત સરકારનાં હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મીનીસ્ટ્રીની રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત શિક્ષણમાં કળાને પ્રમોટ કરવા માટે ‘કળા ઉત્સવ’ની પહેલ કરવામાં આવી છે. શાળાનાં વિધાર્થીઓનાં ટેલેન્ટને આ કાર્યક્રમમાં સ્ટેજ આપવામાં આવે છે. કળા ઉત્સવ 2018 નું ઉદ્ઘાટન આજે દિલ્લીનાં નેશનલ બાળ ભવનમાં થયું હતું. 12 ડીસેમ્બરથી 14 ડીસેમ્બર સુધી અહી નેશનલ લેવલની સ્પર્ધા થશે. જેમાં ડાન્સ, […]

Top Stories India Trending
kala utsav 5 #KalaUtsav2018 : ભારત સરકાર દ્વારા યોજાયેલી 4 દિવસીય નેશનલ કોમ્પિટિશન શરુ

ભારત સરકારનાં હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મીનીસ્ટ્રીની રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત શિક્ષણમાં કળાને પ્રમોટ કરવા માટે ‘કળા ઉત્સવ’ની પહેલ કરવામાં આવી છે. શાળાનાં વિધાર્થીઓનાં ટેલેન્ટને આ કાર્યક્રમમાં સ્ટેજ આપવામાં આવે છે.

કળા ઉત્સવ 2018 નું ઉદ્ઘાટન આજે દિલ્લીનાં નેશનલ બાળ ભવનમાં થયું હતું. 12 ડીસેમ્બરથી 14 ડીસેમ્બર સુધી અહી નેશનલ લેવલની સ્પર્ધા થશે.

kala utsav 3 #KalaUtsav2018 : ભારત સરકાર દ્વારા યોજાયેલી 4 દિવસીય નેશનલ કોમ્પિટિશન શરુ
#KalaUtsav2018: 4 day national competition initiated by an Indian Govt begins today

જેમાં ડાન્સ, વોકલ મ્યુઝિક , ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક, પેઈન્ટીંગ વગેરે શામેલ છે. 15 ડીસેમ્બરે પ્રાઈઝ ડીસટ્રીબ્યુશન સેરેમની યોજાશે.

kala utsav 2 #KalaUtsav2018 : ભારત સરકાર દ્વારા યોજાયેલી 4 દિવસીય નેશનલ કોમ્પિટિશન શરુ
#KalaUtsav2018: 4 day national competition initiated by an Indian Govt begins today

હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મીનીસ્ટર પ્રકાશ જાવેદકર  દ્વારા બાળ ભવનમાં સ્પોર્ટ્સ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ નેશનલ કોમ્પિટિશનમાં આશરે 370 જેટલાં વિદ્યાર્થીઓ ભાગ લેશે.

kala utsav 4 #KalaUtsav2018 : ભારત સરકાર દ્વારા યોજાયેલી 4 દિવસીય નેશનલ કોમ્પિટિશન શરુ
#KalaUtsav2018: 4 day national competition initiated by an Indian Govt begins today