શિવધારા જ્યોતિષ
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
મો. 9898766370, 6354516412
|
|
તા.૩૧.૦૭.૨૦૨૩ થી તા.૦૬.૦૮.૨૦૨૩ નું સાપ્તાહિક રાશીભવિષ્ય
મેષ |
સકારાત્મક: |
Ø વિચારશીલ બનો. |
|
|
Ø ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય. |
|
Ø સત્ય હકીકત સ્વીકારવી. |
|
Ø સાસરા પક્ષથી ધન લાભ થાય. |
નકરાત્મક: |
Ø લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું. |
|
Ø મૂળ બદલાયા કરે. |
|
Ø મહેનત કામમાં ન આવે. |
|
Ø આંખને લગતી સમસ્યા રહે. |
ઉપાયઃ |
Ø રોજ દુર્ગા ચાલીસાનો પાઠ કરવો. |
વૃષભ |
સકારાત્મક: |
Ø જીવનસાથી જોડે સારો સમય જાય. |
|
|
Ø ધંધામાં જાગ્રતતા વધશે. |
|
Ø નવું કામ મળે. |
|
Ø સફેદ વસ્તુથી ફાયદો થાય. |
નકરાત્મક: |
Ø કોઈ શારીરિક સમસ્યા રહે. |
|
Ø કોઈ જોડે પૈસાનો વ્યહવાર ન કરવો. |
|
Ø ગુસ્સા પર કાબુ રાખવો. |
|
Ø ખોટી દલીલ બાજી ન કરવી. |
ઉપાયઃ |
રોજ લલિતા સહસ્ત્રનો પાઠ કરવો. |
મિથુન |
સકારાત્મક: |
Ø ધાર્મિક કાર્ય પૂર્ણ થાય. |
|
|
Ø યાદગાર વસ્તુ મળે. |
|
Ø પ્રેમમાં મીઠાશ વધે. |
|
Ø સામાજિક કાર્ય થાય. |
નકરાત્મક: |
Ø આરામ મળશે નહિ. |
|
Ø આર્થિક નુકસાન થઇ શકે. |
|
Ø નિર્ણયમાં મતભેદ થઇ શકે. |
|
Ø ઝઘડાખોર વર્તન ન કરો |
ઉપાયઃ |
૪૧ વખત “ઓમ નમો નારાયણાય:” નો જાપ કરો. |
કર્ક |
સકારાત્મક: |
Ø માતા પિતાના આર્શીવાદ લઈને બહાર નીકળવું. |
|
|
Ø સપના સાકાર થાય. |
|
Ø તમારા પ્રિય પત્રની યાદ સતાવે. |
|
Ø સબંધ સુધારવાની શ્રેષ્ઠ તક મળે. |
નકરાત્મક: |
Ø આળસમાં દિવસ જાય |
|
Ø ખર્ચમાં વધારો થાય |
|
Ø મુશ્કેલી ઉભી થઇ શકે. |
|
Ø લાંબી મુસાફરી કરવાની ટાળો. |
ઉપાયઃ |
૧૧ વાર “ઓમ દુર્ગાય નમ:”નો જાપ કરો. |
સિંહ |
|
સકારાત્મક: |
Ø નવા કાર્યક્રમનું આયોજન થાય. |
|
|
Ø ઘરમાં નવી વસ્તુ આવે. |
|
Ø કોઈ સમસ્યા મિત્ર તરફથી ઉકેલાય. |
|
Ø મુસાફરીમાં ફાયદો થાય. |
નકરાત્મક: |
Ø કોઈ રોકાણ ટાળવું. |
|
Ø બેચેની અનુભવાય. |
|
Ø પૈસાની બાબતે દલીલ ન કરવી. |
|
Ø જીદ્દી સ્વભાવ છોડવો. |
ઉપાયઃ |
આદિત્ય હ્યદયમ નો પાઠ કરો. |
|
|
|
|
|
કન્યા |
સકારાત્મક: |
Ø રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે. |
|
|
Ø ધારેલું કાર્ય પૂર્ણ થાય. |
|
Ø જમીન મકાનથી ફાયદો થાય. |
|
Ø બીજા લોકોની કદર કરવી. |
નકરાત્મક: |
Ø માથામાં દુખાવો રહે. |
|
Ø કામ કરતી વખતે કાળજી રાખવી. |
|
Ø કોઈ મતભેદ થાય. |
|
Ø લગ્નયોગ વિલંબમાં આવે. |
ઉપાયઃ |
૧૦૮ વાર “ઓમ રાહવે નમ:” નો જાપ કરો. |
તુલા |
સકારાત્મક: |
Ø નવી નોકરીની વાત આવે. |
|
|
Ø નવી વ્યક્તિનું આગમન થાય. |
|
Ø લગ્નયોગ પ્રબળ બને. |
|
Ø ધાર્મિક કાર્ય થાય. |
નકરાત્મક: |
Ø મગજ શાંત રાખવું. |
|
Ø સંપતિને લાગતો વિવાદ થાય |
|
Ø ટીકાનો સામનો કરવો પડે. |
|
Ø આવેશ ને કાબુમા રાખો. |
ઉપાયઃ |
૨૧ વાર “ઓમ ગણેશાય નમઃ” નો જાપ કરો. |
|
વૃશ્ચિક |
સકારાત્મક: |
Ø તમારા માટે પૂરતો સમય મળે |
|
|
Ø તમારું સન્માન થાય. |
|
Ø મનગમતું કાર્ય પૂર્ણ થાય. |
|
Ø ધારેલ કાર્ય પૂર્ણ થાય. |
નકરાત્મક: |
Ø જલ્દી વિશ્વાસ ન મૂકવો |
|
Ø કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું. |
|
Ø વિચારો ન કરવા. |
|
Ø કોઈ મોટો વિવાદ થઇ શકે. |
ઉપાયઃ |
૨૭ વખત “ઓમ ભૌમાય નમ:” નો જાપ કરો. |
|
|
ધન |
સકારાત્મક: |
Ø નાના વેપારવાળાને ફાયદો થાય. |
|
|
Ø મિત્રોની મદદ મળે. |
|
Ø રોકાણ કરવાથી લાભ થાય. |
|
Ø મનને શાંતિ જણાય. |
નકરાત્મક: |
Ø કોઈની પર વિશ્વાસ ન મૂકવો. |
|
Ø નાની વાતો મોટી ન કરવી. |
|
Ø જ્યાં ત્યાં સહી કરવી નહિ. |
|
Ø તમારી છબી ખરાબ થઇ શકે. |
ઉપાયઃ |
૨૭ વખત “ઓમ ભૌમાય નમ:” નો જાપ કરો. |
મકર |
સકારાત્મક: |
Ø તમારી આવડતથી ફાયદો થાય. |
|
|
Ø કુદરતી સૌન્દર્યની મજા માણી શકો. |
|
Ø પ્રવાસના યોગ બને. |
|
Ø ધન સંબંધી કાર્ય ઉકેલાય. |
નકરાત્મક: |
Ø વેપારમાં બેદરકારી ન રાખવું. |
|
Ø સારી તક ગુમાવી શકો. |
|
Ø નિર્ણય લેઈ શકો નહિ. |
|
Ø સમયનો બગાડ ન કરવો. |
ઉપાયઃ |
૨૧ વાર “ઓમ ગુરુવે નમ: મંત્રનો જાપ કરો. |
કુંભ |
સકારાત્મક: |
Ø સામાજિક કાર્યપૂર્ણ થાય. |
|
|
Ø માતા – પિતાના આર્શીવાદથી લાભ થાય. |
|
Ø કળા ક્ષેત્રવાળાને લાભ થાય. |
|
Ø રોકાણમાંથી લાભ થાય |
નકરાત્મક: |
Ø માનસિક થાક લાગે. |
|
Ø લાંબો ખર્ચ થાય. |
|
Ø મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું. |
|
Ø કામ પર ધ્યાન રાખવું. |
ઉપાયઃ |
Ø ૪૧ વખત “ઓમ નમ: શિવાય”નો જાપ કરો. |
|
મીન |
સકારાત્મક: |
Ø કામનો બોજો ઓછો થાય. |
|
|
Ø ધાર્મિક કાર્ય પૂર્ણ થાય. |
|
Ø લગ્નયોગ ખૂબ જ પ્રબળ છે. |
|
Ø જુસ્સામાં વધારો થાય. |
નકરાત્મક: |
Ø ઉધાર આપવું કે લેવું નહિ |
|
Ø મગજ પર કાબૂ રાખવો. |
|
Ø પૈસાની બચત કરવી. |
|
Ø નિર્ણય લેતા પહેલા સલાહ લો. |
ઉપાયઃ |
૧૧વાર “ઓમ મંડાય નમ:” નો જાપ કરવો. |