Not Set/ કચ્છઃ કંડલા પોર્ટ પર IMCની ટેન્કમાં બ્લાસ્ટ  બાદ આગ, બે કામદારના મોત

કચ્છના કંડલા પોર્ટ પર આવેલી IMCના 303 નંબરની મેથનોલની ટેન્કમાં  પ્રચંડ બ્લાસ્ટ થયો હતો.  બ્લાસ્ટ બાદ આ ટેન્કમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી. જેમાં બે મજુર ના મોત થયા છે. પ્રપ્ર્ત વિગતો અનુસાર, કંડલા પોર્ટ પર આવેલી IMCના 303 નંબરની મેથનોલની ટેન્કમાં  પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઉઠી […]

Top Stories Gujarat Others
વીજ નિગમ 3 કચ્છઃ કંડલા પોર્ટ પર IMCની ટેન્કમાં બ્લાસ્ટ  બાદ આગ, બે કામદારના મોત

કચ્છના કંડલા પોર્ટ પર આવેલી IMCના 303 નંબરની મેથનોલની ટેન્કમાં  પ્રચંડ બ્લાસ્ટ થયો હતો.  બ્લાસ્ટ બાદ આ ટેન્કમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી. જેમાં બે મજુર ના મોત થયા છે.

પ્રપ્ર્ત વિગતો અનુસાર, કંડલા પોર્ટ પર આવેલી IMCના 303 નંબરની મેથનોલની ટેન્કમાં  પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઉઠી હતી. જેમાં બે કામદારના ઘટના સ્થળે મોત થયા છે.  અનેક લોકો આ ઘટના માં ઈજા ગ્રસ્ત બન્યા છે. આ ટેન્કમાં અંદાજે 2000  મેટ્રિક ટન જેટલો મિથેનોલનો જથ્થો ભરેલો હતો.

https://twitter.com/ANI/status/1211583776238661634

આગની ઘટનાના પગલે દીન દયાળ પોર્ટ, ઇફકો, ERC ની 10 ફાયર ફાઈટર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ લેવા માટે કામગીરી હાથધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.