અમદાવાદ/ LIC એજન્ટોએ નોંધાવ્યો વિરોધ પડતર માગણીઓને લઈને કામથી રહ્યા અડગા ધરણા પ્રદર્શન અને સુત્રોચ્ચા સાથે નોંધાવ્યો વિરોધ અમદાવાદના 700થી વધુ એજન્ટોનો વિરોધ કેન્દ્રના નાણા મંત્રાલય સમક્ષ આપ્યું અલ્ટીમેટમ રિલીફરોડ પરના જીવનપ્રકાશ સંકુલમાં નોંધાવ્યો વિરોધ માંગણી નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
