National/ LIC IPO 3 કલાકમાં 5 કરોડથી વધુનું બીડિંગ, 16.2 કરોડ શેરમાંથી 5 કરોડથી વધુનું બીડિંગ, પોલિસીહોલ્ડર્સનો ક્વોટા ઓવરસબ્સ્ક્રાઇબ થયો, IPO સવારે 10 વાગ્યે સબ્સક્રિપ્શન માટે ખુલ્યો, માત્ર બે કલાકમાં જ 36 ટકા સબ્સક્રાઈબ થયો, શેર IPO બંધ થવાના સપ્તાહ બાદ થશે લિસ્ટ, પછી 17 મેના રોજ શેરબજારમાં લિસ્ટ થશે May 4, 2022parth amin Breaking News