Kheda News/ ખેડામાં 64 લાખના દારૂના જથ્થાસાથે 1 કરોડનો મુદ્દામાલ કબજે

SMC એ ગોડાઉન પર દરોડો પાડીને 8 શખ્સોને ઝડપી લીધા

Top Stories Gujarat Breaking News

Kheda News : SMC (સ્ટેટ મોનીટરીંગ સેલ)ના અધિકારીઓેને માહિતી મળી હતી કે ખેડાના કાનેરા ગામ દાલીયા કોલેજ પાસેના એક ગોડાઉનમાં દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે અને દારૂનું કટીંગ થઈ રહ્યું છે. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી રૂ.64,75,008 ની કિંમતની 27,948 બોટલો અને બિયરના ટીન કબજે કર્યા હતા.

તે સિવાય પોલીસે રૂ. 39,00,000 ની કિંમતના પાંચ વાહનો, 10 મોબાઈલ અને રૂ.45,000 રોકડા મળીને કુલ રૂ. 1,04,70,008 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર અને કટીંગ કરનાર સહિત 8 આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે સાત ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટની ગાયનેક હોસ્પિટલના વીડિયો વાયરલ કેવી રીતે થયા? :અન્ય રાજ્યમાંથી ચેનલ-ગ્રુપ ચલાવતા શખસે વાઇરલ કર્યાનો ઘટસ્ફોટ

આ પણ વાંચો:સાબરકાંઠાની લીમડા પ્રાથમિક શાળામાં શિક્ષિકાના વિરોધમાં બાળકો નથી જઈ રહ્યાં શાળાએ

આ પણ વાંચો:સાબરકાંઠામાં ધામધૂમથી ઉજવાઈ મારંગ ગોમના જયપાલ સિંહ મુંડાની જન્મજયંતિ