નવી દિલ્હી ,
લોકસભા ચુંટણીનાં ચોથા ચરણનું મતદાન શરૂ થઇ ગયુ છે ત્યારે લોકશાહીનાં સૌથી મોટા પર્વની ઉજવણીમાં બોલિવુડનાં સેલિબ્રિટીઓ પણ પૂરજોશ સાથે મતદાન કરતા જોવા મળી રહ્યા છે.
મુંબઇની 6 બેઠકો પર આજે મતદાન થઇ રહ્યુ છે. સવારથી જ ઘણા ફિલ્મી કલાકોર મતદાન કરવા ઘરની બહાર નિકળી રહ્યા છે. અભિનેત્રી માધુરી દિક્ષીત થી લઇને પ્રિયંકા ચોપરા, પરેશ રાવલ મતદાન કરવા પહોચ્યા હતા.
મુંબઇમાં માધુરી દિક્ષીતે કર્યુ મતદાન
https://twitter.com/ANI/status/1122715403216723969
પ્રિયંકા ચોપરાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા આ ક્ષણને મહત્વપૂર્ણ બતાવી હતી. તેણે દરેક મત એક અવાજ છે જે ગણાય છે.
https://twitter.com/priyankachopra/status/1122695611004796931
બોલિવુડ સ્ટાર રેખાએ પણ મતદાન કર્યુ.
https://twitter.com/ANI/status/1122684385625612289
પરેશ રાવલે તેની પત્નિ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
https://twitter.com/ANI/status/1122692921432494080
ભોજપુરી સ્ટાર રવિ કિશને મતદાન કર્યુ.
https://twitter.com/ANI/status/1122685957373878273
કોંગ્રેસમાં જોડાયેલ ઉર્મિલા માંતોડકરે પણ મતદાન કર્યુ.
આમિર ખાને તેન પત્નિ કિરન સાથે મતદાન કર્યુ.
https://twitter.com/ANI/status/1122723704054657024