ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ અન્ય રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર.પ્રચારના ભાગરૂપે સાબરકાંઠા અને બનાસકાંઠાનાં કાર્યકરોને રાજસ્થાનમાં મોકલાશે.250 થી 300 જેટલા કાર્યકરોની ટીમ બનાવાશે. જે તમામ કાર્યકરો અન્ય રાજ્યોમાં જઈને કોંગ્રેસનો જોરશોરથી પ્રચાર કરશે. મધ્યપ્રદેશમાં પણ 100 જેટલા કાર્યકર્તાઓને રવાના કરાશે.તો છત્તીસગઢમાં એક ટીમ ચૂંટણી પ્રચાર માટે જશે.
Not Set/ કોંગ્રેસના કાર્યકર્તાઓ અન્ય રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર