Gandhinagar/ LRD ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ, પોલીસે જાહેરનામાં ભંગનો ગુન્હો દાખલ કર્યો, તમામ આંદોલનકારીઓ સામે પોલીસ ફરિયાદ, LRD ભરતી મુદ્દે ઉમેદવારો કરી રહ્યા હતા આંદોલન, ગુનો દાખલ કર્યા બાદ નોટિસ આપી છોડ્યા

Breaking News