Not Set/ મહાજંગ – 2019માં દેશનાં તમામ 36 રાજ્યની 543 બેઠકોનો ચિતાર, ભાજપ..ભાજપ અને ભાજપ…

સ્વીટ 16 ક્રોસ કરી પરિપક્વતાનાં ઉંબરે ઉભેલી ભારતની 17મી લોકસભામાં સત્તા માટેનાં મહાજંગ – 2019ની મતગણનાનાં મહામંથનમાં ભાજપને અમૃતનો પ્યાલો હાથ આવી ગયો છે. કોંગ્રેસ, ત્રોજો મોરચો, મહાગઠબંધન તમામ પક્ષોની હાલત ખસ્તા, તો સાઉથમાં પ્રાદેશીક પક્ષો અને કોંગ્રેસનો હાથ ઉપર જોવા મળ્યો. સૌથી વધુ નજર હતી તે ઉત્તર-પૂર્વમાં પણ  ભાજપની ધમાકેદાર એન્ટ્રી, પં.બંગાળમાં દીદીનો દિવસ […]

Top Stories India
MAHAJUNG 2019 lok1 મહાજંગ - 2019માં દેશનાં તમામ 36 રાજ્યની 543 બેઠકોનો ચિતાર, ભાજપ..ભાજપ અને ભાજપ...

સ્વીટ 16 ક્રોસ કરી પરિપક્વતાનાં ઉંબરે ઉભેલી ભારતની 17મી લોકસભામાં સત્તા માટેનાં મહાજંગ – 2019ની મતગણનાનાં મહામંથનમાં ભાજપને અમૃતનો પ્યાલો હાથ આવી ગયો છે. કોંગ્રેસ, ત્રોજો મોરચો, મહાગઠબંધન તમામ પક્ષોની હાલત ખસ્તા, તો સાઉથમાં પ્રાદેશીક પક્ષો અને કોંગ્રેસનો હાથ ઉપર જોવા મળ્યો.

સૌથી વધુ નજર હતી તે ઉત્તર-પૂર્વમાં પણ  ભાજપની ધમાકેદાર એન્ટ્રી, પં.બંગાળમાં દીદીનો દિવસ આથમતો જોવા મળ્યો. ભાજપે 50% આસપાસ બેઠકો પર ભગવો લહેરાવતા ગઢમાં ગાબડા પડ્યા. તો આસામમાં પણ ભાજપે ગઢ કબજે કર્યો અને ઓડીશામાં પણ સારા દેખાવની સાથે ઉત્તર-પૂર્વમાં જોરદાર પગ જમાવ્યો.

ભાજપે ખુદ પોતાનો જ રેકોર્ડ તોડ્યો અને 341 બેઠકો પર ભાજપ અને સાથી પક્ષો દ્રારા વિજય પતાકા લહેરાવાય

india map મહાજંગ - 2019માં દેશનાં તમામ 36 રાજ્યની 543 બેઠકોનો ચિતાર, ભાજપ..ભાજપ અને ભાજપ...

મહાજંગ – 2019નાં વલણો

મહાજંગમાં તમામ રાજ્યની 543  બેઠકો પર આવા છે @ 0500 સુધીનાં વલણો

હાલની સ્થિતિ મુજબ ભાજપ અને સાથી પક્ષો(NDA) દેશમાં 341 બેઠકો પર ભારે લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને સાથી પક્ષો(UPA) 091 બેઠક પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે ત્રાજો મોરચા સહિતનાં તમામ અન્ય પક્ષોની સ્થિતિ 110 બેઠક પર આગળ ચાલી રહ્યાની જોવા મળી રહી છે. 

 

તમામ 36 રાજ્ય

 

બેઠકો

 

ભાજપ+

 

કોંગ્રેસ+

 

અન્ય

આંધ્ર પ્રદેશ 25/25 00 00 25
અરૂણાચાલ પ્રદેશ 2/2 02 00 00
આસામ 1414 10 01 03
બિહાર 40/40 37 03 00
છત્તિસગઢ 11/11 09 02 00
ગોવા 2/2 01 01 00
ગુજરાત 26/26 26 00 00
હરિયાણા 10/10 10 00 00
હિમાચલ પ્રદેશ 4/4 04 00 00
જમ્મુ-કાશ્મીર 6/6 03 00 03
ઝારખંડ 14/14 13 01 00
કર્ણાટક 28/28 24 04 00
કેરલ 20/20 00 19 01
મધ્ય પ્રદેશ 29/29 28 01 00
મહારાષ્ટ્ર 48/48 40 07 01 – SP-BSP
મણિપુર 2/2 01 00 01-NPF
મેઘાલય 2/2 00 01 01-NPEP
મિઝોરમ 1/1 00 00 01-MNF
નાગાલેન્ડ 1/1 00 00 01-NDPP
ઓડિશા 21/21 07 01 13-BJD
પંજાબ 13/13 03 09 01
રાજસ્થાન 25/25 25 00 00
સિક્કીમ 1/1 00 00 01-SKM
તામિલનાડુ
કુલ બેઠક 39*
38/38
04 30 04
તેલંગણા 17/17 04 04 09
ત્રીપુરા 2/2 02 00 00
ઉત્તર પ્રદેશ 80/80 63 01 16-SP-BSP
ઉત્તરાખંડ 5/5 05 00 00
પં. બંગાળ 42/42 19 01 22 –  TMC
આંદોમાન-નિકોબાર ટાપુ 1/1 01 00 00
છત્તિસગઢ 11/11 08 03 00
દાદરા-નગર હવેલી 1/1 01 00 00
દમણ-દિવ 1/1 01 00 00
દિલ્હી 7/7 07 00 00
લક્ષદિપ 1/1 00 01 00
પોંડિચેરી 1/1 00 01 00

ખાસ નોંધ  –                                                                                                                                                             તામિલનાડુની કુલ 39 બેઠકોમાંથી વેલ્લુર બેઠકની ચૂંટણી સ્થગીત કરતા 38 બેઠકો પર મતદાન થયેલ                        લોકસભા 2019ની 543 બેઠકમાંથી તામિલનાડુની વેલ્લુર બેઠક પર ચૂંટણી સ્થગીત કરતા 542 બેઠકો પર મતદાન થયેલ