લોકડાઉન/ મહારાષ્ટ્ર સરકારે 31 મે સુધી લોકડાઉન વધાર્યુ

લોકડાઉન વધાર્યુ મહારાષ્ટ્રે

India
તદનનનનન મહારાષ્ટ્ર સરકારે 31 મે સુધી લોકડાઉન વધાર્યુ

મહારાષ્ટ્રમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે .રાજ્ય સરકારે કોરોનાની ચેઇન તોડવા માટે કોરોના ગાઇડલાઇન રજૂ  કરીને લોકડાઉન લગાવી દેવામાં હતો.હવે મહારાષ્ટ્રમાં લોકડાઉનની સમય મર્યાદા વધારી દીધી છે રાજ્યમાં પ્રતિદિન કોરોનાથી મોતના આંકડા યથાવત છે .નવા  સંક્રમણના કેસો ઘટી રહ્યા છે .પરતું હજીપણ કોરોના મૃત્યુ કહેર યથાવત છે.કોરોનાની રિકવરી રેસિયો પણ વધી રહ્યો છે.પણ કોરોના કેસો અપડાઉન થતા રહે છે તેને ધ્યાનમાં લઇને મહારાષ્ટ્ર સરકારે 17 મે સુધી લોકડાઉન લગાવ્યો  હતો તેને વધારીરહેશે. દીધો છે. રાજ્યમાં લોકડાઉન 31 મે સુધી રહેશે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિ ભયાવહ છે તેને ધ્યાનમાં લઇને ઉદ્વવ સરકારે લોકડાઉનની તારીખ લંબાવી દીધી છે. 17 મે સુધી લોકડાઉન હતો હવે 31 મે સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉન રહેશે. ઉલ્લેખનીય છે કે પરિસ્થિતિ હજી પણ ભયંકર છે.