Accident/ મહેસાણાના વડનગર નજીક ગમખ્વાર અકસ્માત, ૩ના મોત

મહેસાણા જીલ્લાના વાળ નગર ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એકટીવા અને ટ્રક વચ્ચે થયેલા આ અકસ્માતમાં ૩ વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. વડનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી  કાર્યવાહી હાથ ધરી છે.

Top Stories Others
ઝવેરચંદ મેઘની 7 મહેસાણાના વડનગર નજીક ગમખ્વાર અકસ્માત, ૩ના મોત
  • મહેસાણાના વડનગર નજીક અકસ્માત
  • એકટીવા અને ટ્રક વચ્ચે થયો અકસ્માત
  • અકસ્માતમાં ઘટના સ્થળે 3 ના મોત
  • વડનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી
  • પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરી

મહેસાણા જીલ્લાના વાળ નગર ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એકટીવા અને ટ્રક વચ્ચે થયેલા આ અકસ્માતમાં ૩ વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. વડનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી  કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મહેસાણાના વડનગર ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વડનગર-વિસનગર હાઇવે પર સર્જાયેલા આ અકસ્માતમાં ૩ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વડનગર-વિસનગર હાઈવે પર ગુંજા ગામ નજીક ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા પર સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે એક્ટિવાનો કચ્ચરઘાણ વળી ગયો છે. આ મામલે વડનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…