વડાપ્રધાન મોદી સુરતથી વલસાડ પહોંચ્યા, જૂજવામાં 600 કરોડના પાણી પુરવઠા યોજનાનું કર્યું ખાતમુહૂર્ત
https://api.mantavyanews.in/gujarat-surat-valsad-astol-group-water-supply-project-launched-by-pm-modi/
વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈયરનું ગુરૂવાર સવારે 94 વર્ષની વયે બીમારીના લીધે નિધન થયું છે. તેઓ છેલ્લા લાંબા સમયથી બિમારીથી પીડાતા હતા.
https://api.mantavyanews.in/india-senior-journalist-kuldeep-nayar-died-in-94-years/
વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમય બાદ આજે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા.સુરતના એરપોર્ટ પર આજે સવારે સવા દસ વાગ્યે પીએમ નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા હતા.સુરતના એરપોર્ટ પર સીએમ વિજય રૂપાણી દ્રારા વડાપ્રધાનનું સ્વાગત કરાયું હતું.
https://api.mantavyanews.in/pm-narendra-modi-visits-gujarat-for-a-day/
વલસાડનાં ડુંગરી નેશનલ હાઈવે-48 સોનવાડા પટેલ ફળીયા કોર્સીગ પાસે સ્કોર્પિયો અને ટ્રક વચ્ચેનાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ચાર વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં.
https://api.mantavyanews.in/surat-valsad-five-people-died-in-road-accident/