જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોને આતંકીઓ વિરુદ્ધ મોટી સફળતા મળી છે. બુધવારે સવારે થયેલા એન્કાઉન્ટરમાંસુરક્ષાદળોએ એક સંયુક્ત ઓપરેશનમાં હિઝબુલમાં બે આતંકીઓને ઢેર કર્યા હતા. આ બંને A+ કેટેગરીના આતંકી હતા. માર્યા ગયેલા આતંકીઓમાં અલ્તાફ કરચુ પણ સામેલ છે. કરચુ હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીનો નજીકનો માણસ હતો.
https://api.mantavyanews.in/national-army-encounter-in-anantnag-two-terrorist-killed/
મુંબઈ: ઓગસ્ટમાં ફ્યૂચર એન્ડ ઓપ્શન એક્સપાયરીના કારણે બુધવારે સવારે પ્રારંભમાં સેન્સેક્સ (Sensex) માં 93 પોઈન્ટ સાથે 38,989.65ની સપાટી પર રહ્યો હતો જેના લીધે સેન્સેક્સમાં ફરી એક વખત રેકોર્ડ નોંધાયો છે.
https://api.mantavyanews.in/inida-business-records-in-sensex-and-nifty-remain-unchanged-investors-gathering-benefits/
સુરતમાં પાંડેસરામાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. પાંડેસરામાં પલંગ પર આઠ મહિનાની બાળકી પાણીની ડોલમાં પડતા તેનું કરૂણ મોત નિપજ્યું હતું.
https://api.mantavyanews.in/gujarat-surat-eight-month-old-girl-died-after-being-drowned-in-a-bucket-of-water/
સાંતલપુરના પીપરાળા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સાંતલપુર પોલીસે રેડ પાડી હતી. જ્યાં પીપરાળા ગામની સીમમાં આવેલ રેલવે ફાટકની બાજુમાં એક ખેતરમાં કેટલાક ઈસમો તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યાં હતાં.
https://api.mantavyanews.in/patan-11-gamblers-were-caught-by-police/
બ્રિટેનની એક અદાલતે રેપના આરોપી 31 વર્ષીય શખ્સને 8 વર્ષની સજા ફટકારી છે. આરોપીએ ન માત્ર મહિલાનું રેપ કર્યું પરંતુ માનસિક ઉત્પીડન પણ કર્યું.
https://api.mantavyanews.in/england-rape-case-of-joseph-khadim-ahemad/
ફિલ્મ ‘પટાખા’ના ધમાકેદાર પોસ્ટર અને ટ્રેલર રિલીઝ કર્યા બાદ તેનું પહેલું સોંગ ‘બલમા’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં ફિલ્મની એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા અને રાધિકા મદાન ડાન્સ કરતા જોવા મળી રહી છે. મુવી ‘પટાખા’ની સ્ટોરી બે બહેનોની છે જે હંમેશ એકબીજા સાથે ઝગડતી જ હોય છે. જણાવીએ કે, આ ફિલ્મમાં સુનીલ ગ્રોવર પણ નજરે પડી રહ્યા છે.
https://api.mantavyanews.in/entertainment-the-first-song-of-patakha-released-balma-see-video/