હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને આજે દસમો દિવસ છે. સતત દસ દિવસના ઉપવાસને કારણે હાર્દિક પટેલની તબિયત લથડી રહી છે. ત્યારે હાર્દિક પટેલને કારણે હાર્દિકને ચક્કર અને ઉલટીની ફરિયાદ મળી રહી છે. તો બીજી બાજુ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં પાલિતાણાની વતની ૧૯ વર્ષીય હિરલ પટેલ આવી છે.
https://api.mantavyanews.in/ahmedabad-hardik-patel-girl-announcement-of-kidney-donet/
મંગળ પર ઘણો બધો કાર્બન ડાયોક્સાઇડ છે, મંગળનાં કુદરતી સ્ત્રોતો અંતરીક્ષયાત્રીઓ માટે કઈ રીતે લાભદાયક થઇ શકે તેના પર કંપની કામ કરી રહી છે. નાસાએ લોકોને ચેલેન્જ આપી હતી કે મંગળ પરનાં કાર્બન ડાયોક્સાઈ વાયુને સંયોજનમાં (કમ્પાઉન્ડ) કઈ રીતે પરિવર્તન કરવું જેના માધ્યમે મંગળ લોકો માટે ઉપયોગી બની શકે.
https://api.mantavyanews.in/nasa-challenges-public-find-ways-living-on-mars/
પ્રેગ્નેન્ટ થવા માટે દુનિયાભરમાં આઇવીએફ ટેક્નિક અપનાવાઈ રહી છે. વળી, કેટલાક વાર આની સાથે જોડાયેલી મુશ્કેલીઓ પણ સામે આવે છે. પરંતુ રશિયામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.
https://api.mantavyanews.in/world-wife-changed-husbands-sperm-with-boyfriends-gives-birth/
અમરેલીમાં જન્માષ્ટમી પર્વની ધામ-ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલીમાં પરંપરાગત રીતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ લોકમેળો ભારતીય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે માટે આ લોકમેળાની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હોય છે.
https://api.mantavyanews.in/amreli-on-the-occasion-of-janmashtami-amreli-organise-huge-fair/
વર્ષ ૨૦૧૪માં સત્તા પર બિરાજમા થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી નિર્ણયોમાનો એક નિર્ણય એટલે કે એક સમાન કર “GST”. દેશભરમાં ટેક્સની પ્રણાલીને એક કરવા માટે પીએમ મોદી દ્વારા ગત ૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ રાત્રે ૧૨ વાગ્યે સંસદમાં GST લાગુ કરવામાં આવ્યો હતો, ત્યારે આ જે આ પ્રણાલીને એક વર્ષથી પણ વધુ સમય થયો છે.
https://api.mantavyanews.in/national-gst-one-nation-one-tax-modi-government-advertisments-expense-132-cr-pm-modi/