Not Set/ HEADLINE @1:00 PM: અત્યાર સુધીના મહત્વના ન્યુઝ એક ક્લિક પર

અમદાવાદ શહેરના મધ્ય, પશ્ચિમ ઝોનમાં વધુ બે દિવસ સુધી પાણી કાપ રહેવાનો છે.  કોર્પોરેશન સંચાલિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીને કારણે શહેરમાં પાણી કાપ મુકવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના શાહપુર, દરિયાપુર, રાયખંડ, પાલડી, વાસાણા ,નારણપુરા સહિતના વિસ્તારોમાં અપુરતા પાણીની કાપની અસર રહેશે. https://api.mantavyanews.in/water-cut-in-these-areas-of-ahmedabad-and-vadodara-for-two-days/ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માટેના આર્ટિકલ ૩૫ Aના પ્રસ્તાવને રદ્દ કરવા અંગે શુક્રવારે […]

Top Stories Gujarat
Breaking News Plate 4 HEADLINE @1:00 PM: અત્યાર સુધીના મહત્વના ન્યુઝ એક ક્લિક પર

અમદાવાદ શહેરના મધ્ય, પશ્ચિમ ઝોનમાં વધુ બે દિવસ સુધી પાણી કાપ રહેવાનો છે.  કોર્પોરેશન સંચાલિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીને કારણે શહેરમાં પાણી કાપ મુકવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના શાહપુર, દરિયાપુર, રાયખંડ, પાલડી, વાસાણા ,નારણપુરા સહિતના વિસ્તારોમાં અપુરતા પાણીની કાપની અસર રહેશે.

https://api.mantavyanews.in/water-cut-in-these-areas-of-ahmedabad-and-vadodara-for-two-days/

જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માટેના આર્ટિકલ ૩૫ Aના પ્રસ્તાવને રદ્દ કરવા અંગે શુક્રવારે  સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવેલી સુનાવણી વધુ એકવાર ટળી ગઈ છે અને આગામી સુનાવણી માટે ૧૯ જાન્યુઆરીની તારીખ આપવામાં આવી છે.

https://api.mantavyanews.in/national-supreme-court-adjourns-article-35-a-till-january-19/

રાજ્યમાં થયેલા બે અલગ અલગ અકસ્માતમાં કુલ પાંચનાં મોત નીપજ્યાં છે. જેમાં પાટણ-ડીસા હાઇવે પર વાગડોદ ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં મોત થયાં છે. જયારે રાજકોટ-આટકોટ હાઇવે પર ગોંડલ ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઇકસવાર દંપતીનાં મોત નીપજ્યાં હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.

https://api.mantavyanews.in/gujarat-five-people-died-in-two-separate-accidents-in-state/

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે સાતમો દિવસ થયો. ગઈ કાલે હાર્દિક પટેલની સોલા સિવિલ દ્વારા ચેક અપ કરતા હાર્દિકના યુરિનમાં ઇન્ફેકશન હોવાની ડોક્ટરની ટિમ દ્વારા જણાવમાં આવ્યું હતું.

https://api.mantavyanews.in/hardik-patel-fast-seventh-day/

‘ઈન્ડિયન આઇડલ -10’ માં જજની ભૂમિકા નિભાવી રહેલ અનુ મલિકે રિયાલિટી શોના એક્સ કંટેસ્ટેંટ ખુદા બખ્શને ફિલ્મ ‘પલટન’નું એક  સોંગ ગાવા માટે ઓફર આપી હતી.ખુદા બખ્શ સિઝન 9 ના ત્રણ ફાઇનલિસ્ટ પૈકી એક હતા.

https://api.mantavyanews.in/entertainment-indian-idol-contestant-song-of-palatan-heres-how-to-get-found/