Not Set/ “Mantavya Morning bell/ 24/10/2019 સવારના મુખ્ય સમાચાર”

મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે આજે મતગણતરી, મુંબઈની 36 વિધાનસભા બેઠકો માટે થશે ગણતરી, મુંબઈમાં 3 ગુજરાતી ઉમેદવારો પણ મેદાનમાં, સવારે 8 વાગ્યાથી મત ગણના શરૂ હરિયાણા પણ મત ગણતરી શરૂ, ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર ગુજરાતમાં છ બેઠકોની પેટાચૂંટણીના આજે પરિણામ, 6 બેઠકો પર સરેરાશ મતદાન 53.67 ટકા, થરાદ માટે જગાણાની સરકારી કોલેજમાં મતગણતરી, […]

Top Stories
morning bell
  • મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે આજે મતગણતરી, મુંબઈની 36 વિધાનસભા બેઠકો માટે થશે ગણતરી, મુંબઈમાં 3 ગુજરાતી ઉમેદવારો પણ મેદાનમાં, સવારે 8 વાગ્યાથી મત ગણના શરૂ
  • હરિયાણા પણ મત ગણતરી શરૂ, ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર
  • ગુજરાતમાં છ બેઠકોની પેટાચૂંટણીના આજે પરિણામ, 6 બેઠકો પર સરેરાશ મતદાન 53.67 ટકા,
  • થરાદ માટે જગાણાની સરકારી કોલેજમાં મતગણતરી, રાધનપુર માટે કતપુરની સરકારી કોલેજમાં મતગણતરી, ખેરાલુ માટે બાસણા મરચન્ટ એન્જિ. કોલેજમાં મતગણતરી, બાયડ માટે વાત્રકની સરકારી કોલેજમાં મતગણતરી, અમરાઇવાડી માટે ખોખરાની કે.કા.શાસ્ત્રી કોલેજમાં મતગણતરી, લુણાવાડા માટે લુણાવાડાની પી.એન.પંડ્યા કોલેજમાં મતગણતરી
  • ખેડાઃ કપડવંજની ન.પાલિકા પેટા ચૂંટણીની મતગણતરી, કપડવંજ ન.પાલિકાના 27 ઉમેદવાર કરી હતી ઉમેદવારી, પેટા ચૂંટણીમાં કુલ 28851માંથી 13940 લોકોએ કર્યું હતું મતદાન, કુલ મતદાન 48.32 ટકા થયું હતું મતદાન,
  • ગુજરાતના IAS અધિકારી મનોજ અગ્રવાલનો જન્મદિવસ, ઠેરઠેરથી મળી રહી છે IAS મનોજ અગ્રવાલને શુભેચ્છા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન