Morning Headlines
સૌરાષ્ટ્ર પંથકમાં કાશ્મીર જેવી ઠંડીથી ઠુંઠવાયા લોકો… ગિરનારનો પારો 4.5 સુધી ગગડ્યો તો રાજ્યમાં અમરેલી, રાજકોટ અને કચ્છમાં ઠંડા પવનથી જનજીવન ખોરવાયું
આખો મલક ઠંડોગાર
—————-
વડોદરામાં આજથી ભાજપનો રાજ્યવ્યાપી જનસંપર્ક અભિયાનનો કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા કરાવશે પ્રારંભ… સીએએ અને એનઆરસી મુદ્દે લોકોને કરાશે માહિતગાર
અપપ્રચારને ખાળવા જનસંપર્ક
—————-
ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ મિશન બંગાળનો કર્યો પ્રારંભ,,,,બંગાળી અસ્મિતાને પહોંચી વળવા ગૃહમંત્રી અમિત શાહે બંગાળી શીખવાનું શરૂ કર્યો
આમી અમિત શા બોલચી
—————-
પીએમ મોદી આજે આપશે ખેડૂતોને અમુલ્ય ભેટ…. કિસાન સન્માન નિધિ સ્કીમ હેઠળ 7 કરોડ ખેડૂતોને મળશે સહાય
કિસાન સન્માન નિધિ (INPUT DISTRICT)
—————-
રાજ્યના સરકારી કર્મચારીઓને મળી નવા વર્ષની ભેટ… મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો….તો પાક નુકસાનીની સહાય માટે ખેડૂતોને આપી વધુ મહેતલ
નવા વર્ષની ગિફ્ટ (54)
—————-
અમદાવાદમાં 8મા ફ્લાવર શોનું ચોથી પ્રારંભ… ગાંધીજીના જીવન ચરિત્ર થીમ પર ફ્લાવર શોમાં અનેક આકર્ષણનું કેન્દ્ર… ટીકિટોના દરમાં બેવડો વધારો
ફ્લાવર શૉમાં ગાંધીજીની મહેક
—————-
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.