Morning Headlines
રાજ્યમાં ઠંડીમાં અંશત: થયો ઘટાડો…ડીસામાં 10.8 લઘુત્તમ તાપમાન તો અમદાવાદ-રાજકોટમાં 13.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન
ઠંડીમાં આંશિક ઘટાડો
—————-
આજે રાજ્યભરમાં માવઠાની હવામાન વિભાગની આગાહી….દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શકયતા
માવઠાની મુસીબત યથાવત
—————-
આજથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની વિધિવત શરૂઆત….મુખ્યમંત્રી રૂપાણી કરાવશે વિધિવત પ્રારંભ
પંતગોત્સવ 2020નો પ્રારંભ
—————-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 11મી જાન્યુઆરીએ આવશે ગુજરાત…..GTUનાં પદવીદાન સમારોહમાં આપશે હાજરી
શાહ આવશે ગુજરાત
—————-
અમેરિકા-ઇરાક વચ્ચેની તંગદિલીની અસર ભારતીય બજાર પર….સોનાનો ભાવ રેકોર્ડબ્રેક ઉછાળા સાથે રૂ.42000ને પાર
સોનામાં આગ ઝરતી તેજી
—————-
દિલ્હી JNU વિદ્યાર્થીઓ પર હુમલા અંગે મુંબઇમાં દેખાવો…બોલિવૂડ સેલેબ્સ અનુરાગ કશ્યપ,દિયા મિરઝા સહિત સ્ટારકાસ્ટે આપી હાજરી
વિરોધ પ્રદર્શનમાં સેલેબ્સ
—————-
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.