Morning Headlines
આજે સત્રનો છેલ્લો દિવસ હંગામી બને તેવી શકયતા…ગોધરાકાંડની તપાસ કરનારા નાણાવટી પંચનો અહેવાલ, કેગનો રિપોર્ટ આજે વિધાનસભામાં રજૂ કરાશે
સત્ર સંગ્રામ બનશે તોફાની
—————-
દિલ્હીમાં રાજ્યસભામાં આજે નાગરિક બિલની અગ્નિપરીક્ષા….આંકડાનાં ગણિતમાં મોદી સરકારનું પલડું ભારે
સરકારની અગ્નિપરીક્ષા
—————-
નાગરિક સંશોધન બિલનાં વિરોધમાં કોંગ્રેસ સાથે જોડાયા વિવિધ પક્ષો…..NCP,સપા,બસપા,TRS વિવિધ ભાગોમાં કરશે વિરોધ પ્રદર્શન
બીલનો કોંગ્રેસ દ્વારા વિરોધ
—————-
અમરેલીનાં બગસરામાં દીપડાને પકડવા સતત ચોથા દિવસે વન વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન….બગસરામાં ગ્રામજનો હજુ ભયના ઓથાર હેઠળ
ચોથા દિવસે રેસ્કયુ યથાવત
—————-
રાજકોટમાં મધરાતે હોટલ માલિકે કર્યો આપઘાતનો પ્રયાસ…..બીજા માળેથી છલાંગ લગાવતા હોસ્પિટલમાં સારવાર હેઠળ,હાલત ગંભીર
હોટેલ માલિકે લગાવી છલાંગ
—————-
આજે ઇસરો રડાર ઇમેજિંગ સેટેલાઈટ કરશે લોન્ચ…..વાદળ અને અંધારામાં પણ લેવાશે સ્પષ્ટ તસવીરો
અવકાશથી દુશ્મનો પર બાજનજર
—————-
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.