Morning Headlines
11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ઠંડુગાર…તો અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો
ઠંડીમાં આંશિક ઘટાડો
—————-
રાજ્યમાં કચ્છ,સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી…તો મધરાતથી સવારે કચ્છ,દ્વારકા અને ખંભાળિયામાં પડયો કમોસમી વરસાદ
મકરસંક્રાંતિ પહેલાં માવઠું
—————-
ભાવેણાનગરી ભાવનગરમાં મધરાતે યુવાનની છરી મારી હત્યા…તો ખેડાનાં ઇન્દ્રવણ ગામે અંગત અદાવતમાં એકનું મોત,છ લોકો ઇજાગ્રસ્ત
ખૂની ખેલની બે ઘટના
—————-
અરવલ્લીમાં યુવતીના મોત કેસમાં બેદરકારીનાં આક્ષેપ બાદ મોડાસા ટાઉન PIની બદલી ….તો ત્રણ આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે
આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે (80)
—————-
ગરીબ દર્દીઓને લૂંટતી હોસ્પિટલો પર સરકારની લાલ આંખ….14 હોસ્પિટલો પાસેથી મા-કાર્ડ હેઠળ સારવારની રદ્દ કરાઇ માન્યતા
14 હોસ્પિટલોની માન્યતા રદ્દ
—————-
ઇરાનનો અમેરિકા પર મોટો હુમલો….ઇરાકમાં સૈન્યનાં મથકો પર 8 રોકેટથી કરાયા હુમલા
ઇરાનનાં નિશાને અમેરિકા
—————-
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.