Morning Headlines
રાજ્યમાં ગાત્રો થીજવતી કાતિલ ઠંડી…. 6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ઠંડુગાર….અમદાવાદમાં લઘુત્તમ 9 ડિગ્રી તાપમાન
રાજ્યમાં હાડ થીજવતી ઠંડી
————————
રાજ્યમાં વધશે ઠંડીનું જોર…હવામાન વિભાગે આગામી 5 દિવસ કોલ્ડવેવની કરી આગાહી …કચ્છ અને સૌરાષ્ટ્રમાં ફૂંકાશે ઠંડા પવન
5 દિવસ કોલ્ડવેવની આગાહી
————————
આજે કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ સુરતની મુલાકાતે…51માં K9 વજ્ર-Tના ફ્લેગ ઓફ સેરેમનીમાં હાજરી આપશે…
રાજનાથસિંહ સુરતની મુલાકાતે
————————
અમદાવાદમાં તેજસ ટ્રેનને લઇને તડામાર તૈયારી…અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે તેજસ એક્સપ્રેસ…17 જાન્યુઆરીએ અપાશે ટ્રેનની લીલીઝંડી
તેજસને લઇને તડામાર તૈયારી
————————
ઉત્તર ગુજરાત-કચ્છમાં ફરી ત્રાટકી શકે છે તીડ…ભારત-પાકિસ્તાન બોર્ડર પર દેખાયું લાખો તીડનું ઝુંડ….પવનની દિશા પર આગળ વધશે તીડ
તીડ રિટર્ન ?
————————
રાજકોટમાં રિવોલ્વર સાફ કરતી વખતે પોલીસકર્મીથી મિસ-ફાયર…રસ્તેથી પસાર થતાં રાહદારીનું ગોળી વાગતા મોત
મિસ ફાયરમાં રાહદારીનું મોત
————————
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.