Morning Headlines
અમદાવાદનાં શાહઆલમમાં નાગરિકતા કાયદાનાં વિરોધ મુદ્દે 45 શંકાસ્પદ લોકોની અટકાયત….પથ્થરમારામાં DCP-ACP સહિત 19 પોલીસકર્મી થયાં હતા ઇજાગ્રસ્ત
45 શંકાસ્પદની અટકાયત
—————–
અમદાવાદમાં હાલ સ્થિતિ કાબૂમાં, હિંસા મામલે ગૃહમંત્રી જાડેજાએ આપ્યા કડક કાર્યવાહીનાં આદેશ….સાથે લોકોને અમદાવાદમાં શાંતિ જાળવી રાખવા કરી અપીલ
શાંતિ જાળવવા અપીલ
—————–
ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં પાંચમા તબક્કાની 16 સીટો પર મતદાન….સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ
સાતનાં ટકોરે મતદાન શરૂ
—————–
બનાસકાંઠાના પાંચ તાલુકામાં તીડનો આંતક યથાવત….થરાદ અને સુઇગામ આવ્યા તીડની ઝપટમાં જેને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો
તીડનો તરખાટ યથાવત (78)
—————–
ઉંઝાનાં લક્ષચંડી મહાયજ્ઞનો આજે ત્રીજો દિવસ…..ગઇકાલે પાંચ લાખથી વધુ ભાવિકોએ કર્યા દર્શન તો ઉમિયાનગરમાં વહી દાનની સરવાણી
મહાયજ્ઞનો ત્રીજો દિવસ
—————–
રાજ્યમાં હાડ થીજવતી ઠંડી સાથે 6.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર…તો અમદાવાદમાં 14.2 અને રાજકોટમાં 12.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન
6.8 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર
—————–
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.