દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૩-૦૩-૨૦૨૪, રવિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / મહા વદ સાતમ
- રાશિ :- વૃશ્ચિક (ન, ય)
- નક્ષત્ર :- અનુરાધા (બપોરે ૦૩:૫૬ સુધી.)
- યોગ :- હર્ષણ (બપોરે ૦૫:૨૯ સુધી.)
- કરણ :- બવ (સવારે ૦૮:૪૬ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કુંભ ü વૃશ્ચિક
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૫૯ એ.એમ ü ૦૬.૪૪ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૧.૩૭ એ.એમ. ü ૧૧:૩૦ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૨૮ થી બપોરે ૦૧:૧૫ સુધી. ü બપોરે ૦૫.૧૫ થી ૦૬.૪૪ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø સૂર્ય અષ્ટકમનો પાઠ કરવો.· સાતમ ની સમાપ્તિ : સવારે ૦૮:૪૭ સુધી. માર્ચ -૦૩·
- તારીખ :- ૦૩-૦૩-૨૦૨૪, રવિવાર / મહા વદ સાતમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૫૫ થી ૧૧:૨૩ |
અમૃત | ૧૧:૨૩ થી ૧૨:૫૧ |
શુભ | ૦૨:૧૯ થી ૦૩.૪૬ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૬:૪૪ થી ૦૮:૧૫ |
અમૃત | ૦૮:૧૫ થી ૦૯:૪૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- પોતાના દિલની વાતો માનો.
- નવી તક મળે.
- સમજદારી પૂર્વક નિર્ણય લો.
- આયોજન અમલમાં મૂકો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- નકરાત્મક બાબતો પર ધ્યાન ન આપો.
- તમારા દુશ્મન પણ દોસ્ત બને.
- ઘરનું વાતાવરણ ખુશનુમા રહે.
- દિવસ સારો જાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- માનસિક ચિંતા રહે.
- નવા સપના જોવાય.
- નિર્ણય લેતા પહેલાં સલાહ લો.
- સાંધામાં દુખાવો રહે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- કર્ક (ડ , હ) :-
- મન વિચલિત થઇ શકે.
- નાણાંનો નવો ધોધ વહેતો થાય.
- લોભ ન રાખવો.
- પેટની સમસ્યા રહે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- મન પ્રસન્ન રહે.
- કોઈ ભેટ મળે.
- પ્રતિભા વ્યક્ત કરવાની તક મળે.
- કોઈ દલીલોમા ન પડવું.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- નકામી પ્રવૃતિઓથી દૂર રહેવું.
- સાસરા પક્ષથી લાભ થાય.
- કાર્યક્ષમતામા ઘટડો થાય.
- નોકરીની નવી તક ઉભી થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૫
- તુલા (ર , ત) :-
- વિવીહિત સબંધો સુધારે.
- કમાવેલું ધન કામમાં આવે.
- થાક અનુભવી શકો.
- અચાનક કોઈ વિવાદમાં ભરાઈ શકો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- જવાબદારી નિભાવી શકો.
- લાગણીમાં આવીને કોઈ કાર્ય ન કરવું.
- કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ન કરવો.
- કીમતી વસ્તુની ખરીદી થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ઓચિંતો ધન લાભ થાય.
- મન ખુશ રહે.
- યોય સમયની રાહ જુઓ.
- આત્મવિશ્વાસની જરૂર રહે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- કામમાં અવરોધ આવે.
- ધીરજ રાખો.
- પ્રેમનો સ્વીકાર થઇ શકે.
- મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ઘરનું વાતાવરણ શાંત રહે.
- ગળાનો લગતી સમસ્યા રહે.
- ધાર્મિક કાર્ય થાય.
- કામને યોગ્ય રીતે પૂર્ણ કરો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- સારો દિવસ જાય.
- પ્રેમમાં નિષ્ફળતા મળે.
- કોઈ તમારો ફાયદો ઉઠાવી શકે.
- મુશ્કેલીનો સામનો કેવો પડે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:Accident Death/ રાજ્યમાં અકસ્માતથી જુદા જુદા સ્થળોએ બે લોકોના મોત, CCTV સામે આવ્યા
આ પણ વાંચો:કોઈ તો હશે જે સંદેશખાલીના આરોપીને બચાવી રહ્યું હશે, શરમ આવવી જોઈએ: PM મોદી