આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનું સપનું સાકાર થાય,જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

જાણો 9 જાન્યુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
રાશિભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૯-૦૧-૨૦૨૪, મંગળવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /માગશર વદ તેરસ
  • રાશી :-    વૃશ્ચિક (ન, ય)
  • નક્ષત્ર :-   જયેષ્ઠા           (રાત્રે ૦૯:૧૩ સુધી.)
  • યોગ :-    વૃધ્ધિ            (સવારે ૧૨:૩૪ સુધી. જાન્યુ-૧૦)
  • કરણ :-    ગર              (સવારે ૧૧:૧૬ સુધી)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે રાત્રે ૦૯:૧૨ કલાક સુધી ચાલુ રહેશે.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • ધન                                                ü વૃશ્ચિક (રાત્રે ૦૯:૧૧ સુધી)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૨૨ કલાકે                            ü સાંજે ૦૬.૧૦ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü                                                          ü ૦૩:૫૩ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üબપોરે ૧૨:૨૫ થી બપોર ૦૧:૦૮ સુધી.       ü બપોર ૦૩.૨૮ થી સાંજે ૦૪.૪૯ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

હનુમાનજીને શ્રીફળ અર્પિત કરવું.

  • તેરસની સમાપ્તિ   :         રાત્રે  ૧૦:૨૮  સુધી.

 

તારીખ   :-    ૦૯-૦૧-૨૦૨૪, મંગળવાર /  માગશર વદ તેરસ ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૫ થી ૧૨:૪૬
અમૃત ૧૨:૪૬ થી ૦૨:૦૭
શુભ ૦૩:૨૮ થી ૦૪.૪૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૪૯ થી ૦૯:૨૮
શુભ ૧૧:૦૭ થી ૧૨:૪૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • કામ કરતી વખતે કાળજી રાખવી.
  • કોઈ મતભેદ થાય.
  • કોઈ બેદરકારી ન રાખવી.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • તમારા પ્રિયપાત્રને નારાજ ન થવા દો.
  • કોઈ રોકાણ ટાળવું.
  • નવા કાર્યક્રમનું આયોજન થાય.
  • ઘરમાં નવી વસ્તુ આવે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫

 

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ઉતાવળમાં મૂડી રોકાણ ન કરવું.
  • નવા મિત્રો બને.
  • કાળા રંગની વસ્તુથી દૂર રહેવું.
  • લગ્નયોગ વિલંબમાં આવે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કર્ક (ડ , હ) :-
  • બેચેની અનુભવાય.
  • કોઈ સમસ્યા મિત્ર તરફથી ઉકેલાય.
  • મુસાફરીમાં ફાયદો થાય.
  • માફી માગવી પડે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

 

 

  • સિંહ (મ , ટ) :-
  • પૈસાની બાબતે દલીલ ન કરવી.
  • જીદ્દી સ્વભાવ છોડવો.
  • માતા પિતાના આર્શીવાદ લઈને બહાર નીકળવું.
  • સપના સાકાર થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • તમારા પ્રિય પત્રની યાદ સતાવે.
  • યાદગાર વસ્તુ મળે.
  • સબંધ સુધારવાની શ્રેષ્ઠ તક મળે.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪

 

 

 

 

 

  • તુલા (ર , ત) :-
  • સ્નાયુઓને આરામ આપવો.
  • નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
  • પ્રેમમાં મીઠાશ વધે.
  • સામાજિક કાર્ય થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈ શારીરિક સમસ્યા રહે.
  • કોઈ જોડે પૈસાનો વ્યહવાર ન કરવો.
  • ગુસ્સા પર કાબુ રાખવો.
  • સફેદ વસ્તુથી ફાયદો થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ખોટી દલીલ બાજી ન કરવી.
  • નવું કામ મળે.
  • સપનું સાકાર થાય.
  • કોઈ વસ્તુ સારી કિંમતમાં વેચાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • લાંબી મુસાફરી ટાળવી.
  • કોઈ વ્યક્તિનું તમે ધ્યાન ખેંચી શકો.
  • મૂંઝવણ અને થાક વાળો દિવસ લાગે.
  • મદદ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધંધામાં જાગ્રતતા વધશે.
  • જીવનસાથી જોડે સારો દીવસ જાય.
  • વિચારશીલ બનો.
  • ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સત્ય હકીકત સ્વીકારવી.
  • સાસરા પક્ષથી ધન લાભ થાય.
  • પરિવારના સભ્યની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું.
  • મૂળ બદલાયા કરે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪