દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૮-૦૧-૨૦૨૪ સોમવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / માગશર વદ બારસ
- રાશી :- વૃશ્ચિક ( ન, ય)
- નક્ષત્ર :- અનુરાધા (રાત્રે ૧૦.૦૩ સુધી.)
- યોગ :- ગંડ (સવારે ૦૩:૧૧ સુધી. જાન્યુ-૦૯)
- કરણ :- કૌલવ (બપોરે ૧૨.૨૮ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
ધન ü વૃશ્ચિક
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૭.૨૨ કલાકે ü સાંજે ૬.૧૦ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü ૦૫:૧૦ એ.એમ ü૦૩:૦૦ પી.એમ
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૨૪ થી બપોરે ૦૧:૦૭ સુધી. ü સવારે ૦૮.૪૩ થી ૧૦.૦૪ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
શિવલિંગ પર લવિંગ ચઢાવવું. બારસની સમાપ્તિ : સવારે ૧૨:૦૨ સુધી. જાન્યુ-૦૯
- તારીખ :- ૦૮-૦૧-૨૦૨૪, સોમવાર / માગશર વદ બારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
અમૃત | ૦૭:૨૨ થી ૦૮:૪૩ |
શુભ | ૧૦:૦૪ થી ૧૧:૨૫ |
લાભ | ૦૩:૨૮ થી ૦૪.૪૯ |
અમૃત | ૦૪:૪૯ થી ૦૬:૧૦ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૧:૦૭ થી ૧૨:૪૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- ઉધાર આપવું કે લેવું નહિ.
- જુસ્સામાં વધારો થાય.
- લગ્નયોગ ખૂબ જ પ્રબળ છે.
- બીજા લોકોની કદર કરવી.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- થાક લાગી શકે છે.
- કામનો બોજો ઓછો થાય.
- મગજ પર કાબૂ રાખવો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- પૈસાની બચત કરવી.
- સામાજિક કાર્યપૂર્ણ થાય.
- માતા – પિતાના આર્શીવાદથી લાભ થાય.
- લગ્નયોગ પ્રબળ બને.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૭
- કર્ક (ડ, હ) :-
- માનસિક થાક લાગે.
- કળા ક્ષેત્રવાળાને લાભ થાય.
- ધ્યાન કરવાથી ફાયદો થાય.
- લાંબો ખર્ચ થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- સિંહ (મ, ટ) :-
- રોકાણમાંથી લાભ થાય.
- તમારી આવડતથી ફાયદો થાય.
- કુદરતી સૌન્દર્યની મજા માણી શકો.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૪
- કન્યા (પ, ઠ, ણ) :-
- ધન સંબંધી કાર્ય ઉકેલાય.
- નાના વેપારવાળાને ફાયદો થાય.
- મિત્રોની મદદ મળે.
- રોકાણ કરવાથી લાભ થાય.
- શુભ કલર –પીળો
- શુભ નંબર – ૫
- તુલા (ર, ત) :-
- મોજ મજામાં દિવસ જાય.
- મનને શાંતિ જણાય.
- કર્મચારીને કામ પર ધ્યાન રાખવું.
- મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- લાભકારક દિવસ રહે.
- વેપારમાં બેદરકારી ન રાખવું.
- તમારા માટે પૂરતો સમય મળે.
- તમારું સન્માન થાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- જલ્દી વિશ્વાસ ન મૂકવો.
- મનગમતું કાર્ય પૂર્ણ થાય.
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- સાધન ચાલવતા ધ્યાન રાખવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- ધારેલ કાર્ય પૂર્ણ થાય.
- નવી નોકરીની વાત આવે.
- નવી વ્યક્તિનું આગમન થાય.
- લગ્નયોગ પ્રબળ બને.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- વિચારો ન કરવા.
- મગજ શાંત રાખવું.
- ધાર્મિક કાર્ય થાય.
- રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ):-
- ધારેલું કાર્ય પૂર્ણ થાય.
- માથામાં દુખાવો રહે.
- અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.
- જમીન મકાનથી ફાયદો થાય.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૯