દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૪-૦૭-૨૦૨૪, ગુરુવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / જેઠ વદ ચૌદસ
- રાશી :- વૃષભ (બ, વ, ઉ )
- નક્ષત્ર :- મૃગશીર્ષ (સવારે ૦૩:૫૪ સુધી. જુલાઈ-૦૫)
- યોગ :- ગંડ (સવારે ૦૭:૦૦ સુધી.)
- કરણ :- વિષ્ટિ (બપોરે ૦૫:૨૯ સુધી )
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મિથુન ü વૃષભ
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૫.૫૮ કલાકે ü સાંજે ૦૭.૨૯ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü ૦૪:૫૯ એ.એમ. ü૦૬:૧૮ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૧૬ થી બપોર ૦૧:૧૦ સુધી. ü બપોરે ૦૨.૨૫ થી બપોરે ૦૪.૦૬ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
ચૌદસની સમાપ્તિ : સવારે ૦૪:૫૭ સુધી. જુલાઈ-૦૫
તારીખ :- ૦૪-૦૭-૨૦૨૪, ગુરુવાર / જેઠ વદ ચૌદસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૫:૫૮ થી ૦૭:૪૦ |
લાભ | ૧૨:૪૩ થી ૦૨:૨૫ |
અમૃત | ૦૨:૨૫ થી ૦૪.૦૬ |
શુભ | ૦૫:૪૭ થી ૦૭:૨૯ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
અમૃત | ૦૭:૨૯ થી ૦૮:૪૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- નિરાશાવાદી ન બનતા.
- લોકોની અપેક્ષા ન રાખવી.
- છૂપા આર્શીવાદ કામમાં આવે.
- ધ્યાન રાખવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- મગજ પર કાબૂ રાખવો.
- લાંબા સમયથી અધૂરૂ કાર્ય પૂર્ણ થાય.
- માથાનો દુખાવો રહે.
- લગ્નજીવનમાં નવો વળાંક આવે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
- મિથુન (ક, છ, ઘ) :-
- આળસમાં દિવસ જાય.
- ચિંતા ખોટી ન કરવી .
- સાધન ચલાવતાં ધ્યાન રાખવું.
- માતા – પિતાનું ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- રોકાણમાં ફાયદો જણાય.
- શેરબજાર વાળાને ધ્યાન રાખવું.
- પ્રવાસના યોગ પ્રબળ બને.
- સંતોષ રાખવો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- બાળકનું ધ્યાન રાખવું.
- નવા ખર્ચ થાય.
- ખોટા ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
- ઘરમાં લાભ થાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- કન્યા (પ , ઠ, ણ) :-
- નોકરી ધંધામાં દિવસ આનંદમય જાય,
- નવી તક મળે.
- સારી વાત આવી શકે છે.
- નવો પ્રેમ બંધાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- વખાણ થાય.
- આર્થિક ધનલાભ થાય.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- સફળતા મળે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- મગજ પર કાબૂ રાખવો.
- ધાર્મિક કાર્ય થાય.
- લગ્નયોગ પ્રબળ બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નિરાંતનો અનુભવ થાય.
- ફસાયેલાં નાણા પાછા આવે.
- પ્રવાસના યોગ બને.
- સ્વાસ્થમાં સંભાળવું.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- નવી આશા જાગે .
- ઉધાર આપવું કે લેવું નહિ.
- પ્રેમ સબંધમાં વધારો થાય.
- આનંદમય દિવસ જાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- ધન લાભ થાય.
- ધાર્મિક કાર્ય થાય.
- માનસિક શાંતિ મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- નવું શીખવા મળે.
- જમીન મકાનના યોગ પ્રબળ બને.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય,
- નોકરી ધંધામાં ધ્યાન રાખવું.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૯
આ પણ વાંચો:
આ પણ વાંચો: પીપળાના વૃક્ષને કાપવું કે નહીં? જાણો વિગતે
આ પણ વાંચો: આજથી માં લક્ષ્મી 5 રાશિના લોકો પર કૃપા કરશે, જૂન મહિનો આરામથી વિતાવશો