દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- 05-12-2024, સોમવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / શ્રાવણ સુદ એકમ
- રાશી :- કર્ક (ડ,હ)
- નક્ષત્ર :- આશ્લેષા (બપોરે ૦૩:૨૨ સુધી.)
- યોગ :- વ્યતિપાત (સવારે ૧૦:૩૮ સુધી.)
- કરણ :- બવ (સાંજે ૦૬:૦૩ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કર્ક ü કર્ક (બપોરે ૦૩:૨૨ સુધી,)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૧૨ એ.એમ ü ૦૭.૧૮ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૬.૪૪ એ.એમ. ü ૦૮:૦૮ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૯ થી બપોરે ૦૧:૧૨ સુધી. ü સવારે ૦૭.૫૦ થી ૦૯.૨૮ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø · એકમની સમાપ્તિ : સાંજે ૦૬:૦૪ સુધી.
- તારીખ :- ૦૫-૦૮-૨૦૨૪, સોમવાર / શ્રાવણ સુદ એકમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
અમૃત | ૦૬:૧૨ થી ૦૭:૫૦ |
શુભ | ૦૯:૨૮ થી ૧૧:૦૭ |
લાભ | ૦૪:૦૧ થી ૦૫.૪૦ |
અમૃત | ૦૫:૪૦ થી ૦૭:૧૮ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૧:૨૩ થી ૧૨:૪૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- વેપાર ધંધામાં સાચવીને કામ કરવું.
- જમીન મકાનમાં ફાયદો થાય.
- ઓચિંતા પ્રવાસના યોગ બને.
- અપેક્ષા કરતાં વધુ મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- વીદેશીમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
- બાળકો તરફ ધ્યાન રાખવાની જરૂર છે.
- સ્વભાવ શંકાશીલ બને.
- તમારી ફરિયાદ લોકો કરે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- લોકોની વાત સાંભળવા થી ઉકેલ મળે.
- નાણાંકીય સંકટ આવે.
- છુપા શત્રુ અંકોથી સાવધાન રહો.
- કામમાં પ્રશંસા થાય
- શુભ કલર –કેસરી
- શુભ નંબર – ૭
- કર્ક (ડ, હ) :-
- આરામ કરવાની તક ન મળે.
- ધન હાનિ ન થાય તેનું ધ્યાન રાખવું.
- નાનપણની યાદ તાજી થાય.
- મોજ મજા માં દિવસ જાય
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૬
- સિંહ (મ, ટ) :-
- નવી આશા જાગે.
- જમીન મકાનનો યોગ પ્રબળ બને.
- મહત્વના નિર્ણય લેવાય.
- નવી ખરીદી થાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
- કન્યા (પ, ઠ, ણ) :-
- લોકોની વાત ગળે ઉતરે.
- ઉતાવળમાં કોઈ કામ ન કરવું.
- કોઈ ભેટ મળે.
- માથામાં દુખાવો રહે
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૪
- તુલા (ર, ત) :-
- બાકી રહેલા નાણાં પાછા મળે.
- તમારા પ્રિય પાત્ર જોડેથી ભેટ મળે.
- જીવનસાથી જોડે દિવસ આનંદમાં જાય.
- વડીલોની સંભાળ રાખવી.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- પ્રવાસના યોગ પ્રબળ બને.
- કમાવેલું ધન કામમાં આવે.
- તમારી ઊંઘ બગડે.
- મનમાં સંતોષ રહે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- માનસિક શાંતિ જણાય.
- વસ્તુના ખરીદી વેચાણ માટે ઉત્તમ દિવસ છે.
- ઘરના સભ્યો સાથે દિવસ આનંદમય જાય.
- કોઈ સમાચાર મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- મકર (ખ, જ) :-
- ઓચિંતો ધન લાભ થાય.
- જૂના મિત્રો મળે.
- સખત મહેનતની જરૂર છે.
- સ્વાસ્થમા સુધારો થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- જીવનસાથી વધારે પ્રેમ બતાવી શકે.
- નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
- જે થશે તે ભવિષ્ય માટે સારુ થશે.
- નવી વ્યક્તિનું આગમન થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ):-
- બહાર જમવાનું ટાળજો.
- ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- નફો મળી શકે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૫
આ પણ વાંચો:રુદ્રાભિષેકનું મહત્વ: ભગવાન શિવને રૂદ્રાભિષેક કેવી રીતે કરવામાં આવે છે? જાણો બધું જ…
આ પણ વાંચો:ઘરના વડીલમાં હોવા જોઈએ આ 5 ગુણ, શું કહે છે કૌટિલ્ય નીતિ
આ પણ વાંચો:ક્યારે ઉજવાશે નાગ પંચમી? નાગની કૃપા પ્રાપ્ત કરવા આ મંત્રોચ્ચાર કરો