Vadodara News/ ભાયલી સગીરા પર ગેંગરેપ કેસમાં પાંચેય આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરાવાયુ

વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપનો મામલો સામે આવતા ચકચાર મચીજવા પામી હતી. ત્યારે ગોત્રી હોસ્પિટલમાં  પાંચેય આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે.

Top Stories Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 10 13T115230.960 ભાયલી સગીરા પર ગેંગરેપ કેસમાં પાંચેય આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરાવાયુ

Vadodara News:વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપનો મામલો સામે આવતા ચકચાર મચીજવા પામી હતી. ત્યારે ગોત્રી હોસ્પિટલમાં  પાંચેય આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે જેમાં આરોપીઓના DNA સહીત વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા છે. એટલુજ નહિ DNA સહીતના રિપોર્ટ આજે મળવાની શક્યતા છે. આપને જણાવી દઈએ પોલીસે મોબાઈલના તૂટેલા પાર્ટ્સ FSLમાં મોકલ્યા  છે. જે આવતીકાલે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરાશે. વડોદરાના ભાયલીમાં નવરાત્રિના બીજા નોરતે સામૂહિક દુષ્કર્મની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચારી મચાવી દીધી હતી.

ખાસ કરીને વાત કરવામાં આવે તો, કોર્ટ રૂમમાંથી બહાર નિકળતા જ વકીલોએ ટપલીદાવ કર્યો હતો. આરોપીઓ સામે વકીલોમાં ભયંકર આક્રોશ જોવા મળ્યો હતો. જો કે, ટપલીદાવ થતા પોલીસ આરોપીઓને રક્ષણ આપી લઇ ગઇ હતીં. ભાયલીમાં ચકચારી સામૂહિક દુષ્કર્મ મામલે આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કરવામાં આવી માંગણી હતી. જેથી કોર્ટે 5 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું સામે આવ્યું છે. જોકે મળતી જાણકારી પ્રમાણે પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે દ્વારા માત્ર 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે. આ સાથે કાર્ટેની બહાર વકીલોમાં ટપલીદાવ જેવું જોવા મળ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં ધો.12 સાયન્સની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ, વિધર્મી ગરબા રમવા અને ફોટા માટે ટોર્ચર કરતો હતો

આ પણ વાંચો: વડોદરામાં સગીરા પર દુષ્કર્મ, વિધર્મીએ 12 સાયન્સની વિદ્યાર્થીનીને ગરબા રમવા કર્યું દબાણ

આ પણ વાંચો: વડોદરા ગેગરેપ કેસમાં પિડીતાના વિશ્વામિત્રી નદીમાં ફેંકી દેવાયેલા ફોનની શોધ ચાલ