Mahesana News : મહેસાણા સ્થિત ઊંઝા એપીએમસી ચૂંટણી થવાનું હવે નક્કી થઈ ગયું છે.બીજીતરફ સમરસ કરવાનો ભાજપ નેતાઓનો ફોર્મ્યુલા ફેલ થયો છે. ભાજપના નેતાઓ ફોર્મ પરત ખેંચવામાં નિશ્ફળ ગયા હતા. બીજીતરફ ખેડૂત વિભાગની 10 બેઠકોમાં કુલ 20 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
જ્યારે વેપારી વિભાગની કુલ 4 બેઠકોમાં 16 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. ઉપરાંત ખરીદ વેચાણ સંઘ બેઠક ઉપર પૂર્વ ચેરમેન દિનેશ પટેલ બિનહરીફ ચુંટાયા હતા.
આ પણ વાંચો: રિડેવલપમેન્ટને લઈને કાલુપુર રેલ્વે સ્ટેશને વીઆઇપી લોન્જ બંધ
આ પણ વાંચો: કાલુપુર રેલવે સ્ટેશન 1 ઓક્ટોબરથી બંધ થશે, જાણો શું છે હકિકત
આ પણ વાંચો: અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન પર માસૂમને તરછોડી દેવાનો કિસ્સો, ટ્રેનના ડબ્બામાંથી નવજાત બાળકી મળી આવી