Maheshana News : મહેસાણામાં પ્રેમલગ્ન મામલે બે પરિવાર વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો છે. જેમાં ઉંઝાની શ્રીજીનગર સોસાયટીમાં મારામારીનો આ બનાવ બન્યો હતો. જેમાં યુવતીના પરિવારે યુવાનના માસીના ઘરમાં તોડફોડ કરી હતી. આમ મારામારી સાથે મકાનમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.
જેમાં બે મહિલા સહિત 4 ઈસમોએ લાકડીથી માર માર્યો હોવાનું બહાર આવ્યું છે. આ બનાવમાં બંને પરિવારોએ સામ-સામે કુલ 11 લોકો સામે નોંધાઇ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: 150 કરોડ રૂપિયાના સાયકોટ્રોપિક પદાર્થોનો મુન્દ્રા કસ્ટમ્સે કર્યો નાશ
આ પણ વાંચો: મુન્દ્રા પોર્ટ પર ગેરકાયદેસર રીતે દાણચોરી પકડાઈ, ₹3 કરોડની 53 ટન સોપારી જપ્ત કરાઈ
આ પણ વાંચો: મુન્દ્રા પોર્ટ પરથી સાઉથ આફ્રિકા મોકલવા માટેની 110 કરોડની પ્રતિબંધિત ટેબ્લેટ ઝડપાઈ