શરમજનક ઘટના/ બોટાદના લાઠીદડ ગામમાં વિધર્મી યુવકોએ માનસિક દિવ્યાંગ હિન્દુ યુવતી પર બળાત્કાર ગુજાર્યો

બોટાદના લાઠીદડ ગામમાં સામુહિક બળાત્કારની ઘટના સામે આવી છે, આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ લાઠીદડ ગામમાં શરમજનક ઘટના સામે આવી છે

Top Stories Gujarat
8 27 બોટાદના લાઠીદડ ગામમાં વિધર્મી યુવકોએ માનસિક દિવ્યાંગ હિન્દુ યુવતી પર બળાત્કાર ગુજાર્યો
  • બોટાદના લાઠીદડ ગામમાં સામુહિક દુષ્કર્મની ઘટના
  • હિન્દુ યુવતી પર વિધર્મી યુવકોએ ગુજાર્યુ દુષ્કર્મ
  • માનસિક દિવ્યાંગ યુવતી સાથે નરાધમોનું કૃત્ય
  • બોટાદના તાજપરથી ગઢડા રોડ પાસેનો બનાવ
  • રીક્ષામાં અને અવાવરુ જગ્યાએ આચરાયુ દુષ્કર્મ
  • 3 શખ્સોઓએ ગુજાર્યુ હતુ દુષ્કર્મ
  • 2 શખ્સોઓએ અડપલા કર્યા હતા
  • ઈદરીશ સંધી, સવલત સંધી સાહિલ સંધીએ આચર્યુ દુષ્કર્મ
  • અલ્તાફ ઘાંચી અને ઉઝેફા ખાટકીએ કર્યો અડપલા
  • બોટાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

બોટાદના લાઠીદડ ગામમાં સામુહિક બળાત્કારની ઘટના સામે આવી છે, આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ લાઠીદડ ગામમાં શરમજનક ઘટના સામે આવી છે, એક માનસિક હિન્દુ દિવ્યાંગ યુવતી સાથે વિધર્મીઓએ સામુહિક બળાત્કાર કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બોટાદ ગામના લાઠીદડ ગામમાં સામુહિક બળાત્કારની ઘટના ઘટી છે, માનસિક દિવ્યાંગ યુવતીને રીક્ષામાં બેસાડિને અવાવરૂ જગ્યાએ લઇ જઇને  3 શખ્સોએ તેની પર  દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત બે શખ્સોએ શારિરીક અડપલા પણ કર્યા હતા. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.  ઇદરીશ સંધી, સવલત સંધી સાહિલ સંધીએ બળાત્કાર ગુજાર્યો હતો. જયારે અલ્તાફ અને ઉઝેફા ખાટકીએ અડપલાં કર્યા હતા. પોલીસે ગુનો નોંધીને વધુ સપાસ હાથ ધરી છે.