Not Set/ મેટ્રો ટ્રેનમાં કરી શકશો પાર્ટી !! જાણો કેટલા ટાઇમનું કેટલું રહેશે ભાડુ ?

PM મોદી અને કેન્દ્ર સહિત ગુજરાત સરકારનાં મહત્વકાંક્ષી મેટ્રો પ્રોજેકટની પૂર્ણ થવાની રાહ જોવામાં આવી રહી છે. લોકો આતુરતાથી હવા સાથે વાતો કરતી આ ટ્રેનમાં સવાર થવાની રાહમાં છે. ત્યારે મેટ્રોને લઇને એક રોમંચક જાહેરાત કરવામાં આવી છે. જી હા, મેટ્રોમાં તમે પાર્ટીની મોજ પણ માણી શકશો. જી હા GMRCL દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી […]

Top Stories India
metro મેટ્રો ટ્રેનમાં કરી શકશો પાર્ટી !! જાણો કેટલા ટાઇમનું કેટલું રહેશે ભાડુ ?

PM મોદી અને કેન્દ્ર સહિત ગુજરાત સરકારનાં મહત્વકાંક્ષી મેટ્રો પ્રોજેકટની પૂર્ણ થવાની રાહ જોવામાં આવી રહી છે. લોકો આતુરતાથી હવા સાથે વાતો કરતી આ ટ્રેનમાં સવાર થવાની રાહમાં છે. ત્યારે મેટ્રોને લઇને એક રોમંચક જાહેરાત કરવામાં આવી છે.

જી હા, મેટ્રોમાં તમે પાર્ટીની મોજ પણ માણી શકશો. જી હા GMRCL દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે, અને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હવે તમે મેટ્રોના કોચમાં તમારા મહત્વનાં દિવસોની યાદ અને ઉજ્વણીને માણી શકશો તો પ્રિ વેડિંગ શૂટ પણ કરાવી શકાશે. જન્મદિવસની ઉજવણી માટે 50 મિનિટના તમારે 8,000 ચૂકવવાના રહેશે. અને જો ત્રણ કોચમાં જન્મદિવસ ઉજવવા માગતા હો તમે તો 1 કલાકના 15,000 ચૂકવવાના રહેશે. તેમજ શણગારેલા કોચમાં જન્મદિવસ મનાવવાના 20,000 રૂપિયા ચુકવવાના રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.