Gujarat/ MGVCLમાં પણ કોરોનાએ ભરડો લીધો, વડોદરા ડિવિઝનમાં 100 વિજકર્મી સંક્રમિત, વડોદરાનાં આણંદ, નડિયાદ, ગોધરા સર્કલમાં કોરોનાનો કહેર, વડોદરા કોર્પોરેટ ઓફીસમાં પણ સંક્રમણ વધ્યું, 3 એન્જીનીયરો પણ આવ્યાં કોરોનાની ચપેટમાં, MGVCLની કોર્પોરેટ કચેરીમાં 10થી વધુ કર્મીને કોરોના, ફિલ્ડ વર્ક કરતાં વીજકર્મીઓ સૌથી વધુ સંક્રમિત, કોરોના કેસો વધતાં MGVCLમાં દહેશત વધી

Breaking News