જેનિફર વિગેંટે ગઈરાત્રે ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ગ્લેમરસ ફોટા શેર કર્યા હતા
આ તસવીરોમાં તે પારદર્શક બ્લેક ટેન્ક ટોપમાં જોવા મળી રહી છે.
View this post on Instagram
આ ટોપ સાથે, તેણી એક એનિમલ પ્રિન્ટમાં દુપટ્ટામાં લપેટાયેલી જોવા મળી રહી છે.
View this post on Instagram
ચાહકો તેમની આ તસવીરો જોયા પછી તેમની સુંદરતાના વખાણ કરતાં થાકતા નથી.
View this post on Instagram
આ તસવીરો શેર કરતી વખતે તેણે સવાલ કર્યો છે કે આ સ્ટાઇલ હોટ છે કે નહીં? તેના જવાબમાં ચાહકો તેમની પ્રશંસા અંગે ટિપ્પણી કરી રહ્યા છે.
View this post on Instagram
જેનિફરની સ્ટાઇલ આવનાર દિવસમાં તેની બોલ્ડ અંદાજથી ધ્યાન આકર્ષિત કરી રહી છે.