અમદાવાદમાં ગેલેક્ષી ગ્રુપના બિલ્ડર વિરૂદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોધાઇ છે. મુઠિયા ગામની જમીન 47 કરોડ માં ખરીદવાના બહાને છેતરપીંડી કર્યું હોવો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં અવ્યો છે.
અમદાવાદમાં ગેલેક્ષી ગ્રુપના બિલ્ડર વિરૂદ્વ મુઠિયા ગામની જમીન 47 કરોડમાં ખરીદવાના બહાને છેતરપિંડી કરવા બાબતે જમીન માલિકે ફરિયાદ નોધાવી છે. ફરિયાદી સાથે કુલ 47 કરોડ માં જમીન ણો સોદો નક્કી કરવામાં આવ્યો હતો. અને જે પૈકી 17.24 કરોડ ચૂકવી અને જાણ બહાર દસ્તાવેજો પર સહી કરાવી લીધી હોવાનું સામે આવ્યું છે. અને દસ્તાવેજ બાદ ફરિયાદી પાસેથી 11.94 કરોડ પડાવી લીધાનો પણ આક્ષેપ કરાયો છે. ફરિયાદીએ બિલ્ડર સહિત અન્ય 3 ઈસમો વિરુદ્ધ નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તો ફરિયાદી એ મુખ્યમંત્રી સમક્ષ ઈચ્છા મૃત્યુની પણ માંગ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.