Not Set/ Mantavya News Bell, 11/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines with Mantavya News Bell, 11/01/2020 સવારનાં મુખ્ય સમાચાર સુરતઃ કેન્દ્રીય ટેક્ષટાઇલ્સ મંત્રી આજે સુરતની મુલાકાતે. પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં લેશે ભાગ. વીજ સબસીડી મુદ્દે રજુઆત કરશે કપડા ઉદ્યોગ. અનેક સમસ્યાના સમાધાન માટે આશાભરી નજર. કેન્દ્રીય મંત્રી સાથે મુલાકાતનો સમય માંગ્યો ઉદ્યોગકારોએ. સ્મૃતિ ઈરાની ઉદ્યોગકારોને મળે કે નહીં એ અંગે પ્રશ્નાર્થ કેન્દ્રીય ટેક્ષટાઇલ્સ મંત્રી આજે સુરતની મુલાકાતે ———- […]

Top Stories Gujarat Others
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 Mantavya News Bell, 11/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines with Mantavya News Bell, 11/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

સુરતઃ કેન્દ્રીય ટેક્ષટાઇલ્સ મંત્રી આજે સુરતની મુલાકાતે. પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં લેશે ભાગ. વીજ સબસીડી મુદ્દે રજુઆત કરશે કપડા ઉદ્યોગ. અનેક સમસ્યાના સમાધાન માટે આશાભરી નજર. કેન્દ્રીય મંત્રી સાથે મુલાકાતનો સમય માંગ્યો ઉદ્યોગકારોએ. સ્મૃતિ ઈરાની ઉદ્યોગકારોને મળે કે નહીં એ અંગે પ્રશ્નાર્થ

કેન્દ્રીય ટેક્ષટાઇલ્સ મંત્રી આજે સુરતની મુલાકાતે

———-

એકવાર ફરી ગુજરાતમાં વરસાદની આગાહી. હવામાન વિભાગે આપી કમોસમી વરસાદની આગાહી. 13 જાન્યુઆરીના સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. ગુજરાતમાં બે દિવસ બાદ વાતાવરણમાં આવશે પલટો. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત વાતાવરણ પલટો થશે. બનાસકાંઠા, દ્વારકા,જામનગર,કચ્છમાં કમોસમી વરસાદની આગાહી.  વેસ્ટર્ન ડિસ્ટર્બનસના કારણે હવામાને આપી વરસાદની આગાહી

એકવાર ફરી ગુજરાતમાં વરસાદની આગાહી

———

નારોલમાં હીટ એન્ડ રનમાં વૃદ્ધનુ મોત

———

અમદાવાદઃ રવિવારે લવકુશ સંમેલન. સોલા ભાગવત વિદ્યાપિઠમાં સંમેલન. 30 હજાર પાટીદારો આપશે હાજરી

રવિવારે લવકુશ સંમેલન

———-

યુપીઃ કન્નોજમાં ગમખ્વાર અકસ્માત. અકસ્માતમાં 20 લોકોના મોતની આશંકા. કન્નોજ અકસ્માત પર સીએમ યોગીએ દુખ વ્યક્ત કર્યુ. મૃતકોના પરિવારને 2-2 લાખની સહાય. ઘાયલોને 50-50 હજારની સહાય જાહેર કરાઈ. બસ અને ટ્રક વચ્ચે સર્જાયો હતો અકસ્માત. ઘાયલોને 50-50 હજારની સહાય જાહેર કરાઈ

યુપીઃ કન્નોજમાં ગમખ્વાર અકસ્માત

———

અમિત શાહ આજે ગુજરાતમાં. વિશ્વાસ અને સાયબર આશ્વત પ્રોજેકટનો કરાવશે શુભારંભ. સવારે 10.30 કલાકે મહાત્મા મંદિર ખાતે કરાવશે શુભારંભ. ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ. GTUના 9માં એન્યુઅલ કોન્વોકેશનમાં બનશે મુખ્ય મહેમાન. નારણપુરા ભાજપ સ્નેહમિલન સમારોહમાં કરશે સંબોધન

અમિત શાહ આજે ગુજરાતમાં

——–

વલસાડ:આરતી ગૃપ ઓફ ઇન્ડ કં.માં IT  વિભાગનું સર્ચ .વાપી, સરીગામ, અંકલેશ્વર સહિતના યુનિટ પર સર્ચ. IT  વિભાગની અલગ અલગ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લઈ IT વિભાગનું સર્ચ.

વલસાડ:આરતી ગૃપ ઓફ ઇન્ડ કં.માં IT  વિભાગનું સર્ચ

——–

CAAના વિરુદ્ધ ઓવૈસીનો હલ્લાબોલ,..હૈદરાબાદમાં તિરંગા યાત્રા,..મુસ્લિમ એક દિવસના રોજા કરશે
ઓવૈસીનો હલ્લાબોલ
———-
વિધાનસભામાં CAAના સમર્થનમાં બહુમતિથી પ્રસ્તાવ પસાર, સરકારે કહ્યું, આ કાયદાથી મુસ્લિમોને નથી નુકસાન. કૉંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરે છે
CAAના સમર્થનમાં પ્રસ્તાવ પસાર
———
જમ્મુ-કાશ્મીરના પુંછમાં પાકિસ્તાનની નાપાક હરકત, સીમા પારથી થયેલી ગોળીબારીમાં બે જવાન શહીદ,..
બે જવાન શહીદ
——

બાળમૃત્યુ, પાક વીમો અને CAA સહિતના મુદ્દે વિધાનસભાના એક દિવસીય સત્રમાં હંગામો. કૉંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા
હંગામેદાર સત્ર
——
સુરતમાં દીકરી પર બળાત્કાર ગુજારી હત્યા કરનારા નરાધમ પિતાને ફાંસીની સજા. 2017ની ઘટનામાં અઢી વર્ષ બાદ સજાનું એલાન
નરાધમ પિતાને ફાંસીની સજા
——-
રાજકોટમાં ઝોમેટો બાદ સ્વીગીની ડીલિવરી બેગમાં બિયર સપ્લાય કરતા 4 ડીલિવરી બોય પકડાયા. 12 ટીન જપ્ત.
રાજકોટમાં બિયરની ‘હોમ ડીલિવરી’
———

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.