Jamnagar News: રાજ્યના અલગ અલગ જગ્યાઓ પર ભોજનમાંથી અવાર નવાર વિવિધ પ્રકારની જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે આવીજ એક ઘટના જામનગરમાં બની છે. છાસવાલાની કેન્ડીમાંથી ફરી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે.જી હા… સુરતના છાસવાલાની કેન્ડીમાંથી જીવાત નીકળી માંથી જીવત નીકળી છે.ત્યારે અવાર નવાર આવી રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે થતા હોય છે.આવીજ ઘટના થોડા સમય પહેલા જામનગરની જાણીતી પિઝા બ્રાન્ડ ડોમિનોઝના પિઝામા બની હતી જેમાં માખી નીકળી હતી.
માહિતી અનુસાર,ડોમિનોઝ પિઝાની શોપમાં એક ગ્રાહક દ્વારા પિઝા ઓર્ડર કરવામાં આવ્યા હતા. જેમાં ગ્રાહકે ઓર્ડર કરેલા પિઝામાંથી માખી નીકળી હતી. ત્યારે ફરી એક વાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે.
આ પછી ફૂડ વિભાગ ટીમ દ્વારા છાસવાલાની શોપમાં આ બાબતે ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને છાસવાલાની કેન્ડીમાંથી જીવાત નીકળતા ફૂડ વિભાગે તેને 10 હજારનો દંડ ફાટકર્યો ફટકાર્યો છે. આ પહેલા પણ જામનગરમાં પટેલ કોલોની વિસ્તારના US પિત્ઝાની અંદર પિત્ઝામાં જીવાત દેખાતા ગ્રાહકે ફરિયાદ કરી હતી. ત્યારે ફરી એક વાર લોલમલોલ અને બેદરકારીનો પર્દાફાશ થયો છે.જેમાં આ વખતે છાસવાલાની કેન્ડીમાંથી જીવાત નીકળી છે.
આ પણ વાંચો:પાટણના અઘાર ગામની સીમમાં સ્ટેટ મોનેટરીંગ સેલે રેડ પાડી 9 જુગારીઓ પકડ્યા
આ પણ વાંચો:સુરતના અડાજણમાં ગેસ રીફલીંગનું કૌંભાડ ઝડપાયું
આ પણ વાંચો:ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર બ્રિજની કામગીરી દરમ્યાન થયું મજૂરનું મોત