કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા નાના પટોલે નિર્વિવાદીત રીતે સ્પીકર તરીકે ચૂંટાયા છે. અંતિમ સમયે ભાજપે સ્પીકરની ચૂંટણી માટે તેનું નામ પાછું ખેંચી લીધું હતું. સ્પીકરને લઈને સર્વપક્ષીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાજપે સ્પીકર પદ પર પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું ત્યારબાદ કોંગ્રેસનાં નાના પાટોલે બિનહરીફ સ્પીકર તરીકે ચૂંટાયા હતા. જણાવી દઈએ કે સ્પીકર માટે કિશન કથોરેનું નામ ભાજપ દ્વારા મૂકવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યુ કે, ગઈકાલે ભાજપે કિશન કથોરેને મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ પદ માટે નિયુક્ત કર્યા હતા. પરંતુ, અધિકારીઓની વિનંતી પછી, અમે કથોરેની ઉમેદવારી પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.