Not Set/ દિલ્લી: નવા વર્ષના સેલિબ્રેશનમાં ૧૦ વર્ષના બાળકનું મૃત્યુ, ગોળી ચલાવનાર આરોપીની ધરપકડ

દિલ્લીમાં નવા વર્ષના સેલિબ્રેશનમાં એક બાળકનું મૃત્યુ થયું છે. સોમવારે ઉસ્માનપુરમાં નવા વર્ષની ઉજવણીમાં બુલેટ શૂટ કરાતા આ ગોળી એક બાળકને વાગી હતી. ૧૦ વર્ષના બાળકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. #Delhi: 23-year-old Sakib, a resident of Welcome has been arrested in the case of firing upon a boy in the area of PS Welcome […]

Top Stories India Trending
murder homicide 1 દિલ્લી: નવા વર્ષના સેલિબ્રેશનમાં ૧૦ વર્ષના બાળકનું મૃત્યુ, ગોળી ચલાવનાર આરોપીની ધરપકડ

દિલ્લીમાં નવા વર્ષના સેલિબ્રેશનમાં એક બાળકનું મૃત્યુ થયું છે.

સોમવારે ઉસ્માનપુરમાં નવા વર્ષની ઉજવણીમાં બુલેટ શૂટ કરાતા આ ગોળી એક બાળકને વાગી હતી. ૧૦ વર્ષના બાળકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.

દિલ્હી પોલીસે ગોળી ચલાવનાર આરોપીને શોધી પાડ્યો છે. ૨૩ વર્ષીય સકીબની ૧૦ વર્ષના બાળક પર ગોળી ચલાવવા મામલે ધરપકડ કરવામાં આવી છે.

નવા વર્ષની ઉજવણીમાં સકીબે ગોળી ચલાવી હતી જેમાં ૧૦ વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું.