Not Set/ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આવશે ગુજરાતની મુલાકાતે-યોજાશે સમીક્ષા બેઠક

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવવાના છે. 182 વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે ત્યારે રાહુલ ગાઁધી અમદાવાદની મુલાકાત લેવાના છે. જો કે કોંગ્રેસની 3 દિવસ એટલે. 20 થી 22 ડિસેમ્બર સમિક્ષા બેઠક યોજાવવાની છે. જેમાં રાહુલ ગાંધી હાજરી મહત્વની ગણી શકાય છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી ભાજપની સરકાર છે. પરંતુ […]

Gujarat
ul Gandhi l ians કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આવશે ગુજરાતની મુલાકાતે-યોજાશે સમીક્ષા બેઠક

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવવાના છે. 182 વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે ત્યારે રાહુલ ગાઁધી અમદાવાદની મુલાકાત લેવાના છે. જો કે કોંગ્રેસની 3 દિવસ એટલે. 20 થી 22 ડિસેમ્બર સમિક્ષા બેઠક યોજાવવાની છે. જેમાં રાહુલ ગાંધી હાજરી મહત્વની ગણી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી ભાજપની સરકાર છે. પરંતુ આ વખતે 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને મજબૂત ટક્કર આપી હતી અને 77 બેઠકો કબ્જે કરી હતી. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવવામાં ફરી એક વખત નિષ્ફળ નિવડી હતી. ત્યારે હવે આ સમિક્ષા બેઠકમાં અધ્યક્ષ રાહુલ ગાંધી હાજર રહીને હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક કરશે અને કોંગ્રેસને વધુ મજબુત બનાવવા માટેના તમામ પ્રય્તનો અંગે ચર્ચા કરવાના છે.