વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સવારે દેહરાદૂન પહોચ્યા છે. ત્યાંથી તેઓ ઉત્તરાખંડમાં ભારત-ચીનની સીમા નજીક હર્ષિલ સ્થળ પર પહોચ્યા છે. અહી તેમણે ૧૧ ફૂટ ઉંચાઈ પર સેનાના પ્રમુખ અને આઈટીબીપીના ડીજી સાથે મુલાકાત કરી અને દેશના જવાનો સાથે દિવાળી મનાવી છે. વડાપ્રધાન મોદીએ જવાનોને મીઠાઈ ખવડાવી અને તેમની સાથે ફોટા પણ પડાવ્યા.
https://twitter.com/ANI/status/1059979811978989568
https://twitter.com/ANI/status/1060020501677031424
હર્ષિલમાં પીએમ મોદીએ સેનાના પ્રમુખ સાથે મુલાકાત કરી. અહી તેમણે આઈટીબીપીના જવાનો સાથે દિવાળી મનાવી. દેહરાદૂનથી નીકળ્યા પહેલા તેમણે દિવાળીની શુભેરછા પાઠવતું ટ્વીટ કર્યું હતું.
https://twitter.com/narendramodi/status/1059979366711599111
તેમણે લખ્યું છે કે દિવાળીનો તહેવાર તમારા લોકોની ઝીંદગીમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવે.
https://twitter.com/ANI/status/1060028494627946496
ત્યારબાદ પીએમ કેદારનાથની ઘાટીઓ પર પહોચ્યા હતા. અહી તેમણે બાબા કેદારનાથના દર્શન કર્યા. અહી વડાપ્રધાન બીજા ઘણા કામનું લોકાર્પણ પણ કરશે.
https://twitter.com/ANI/status/1060035041689042945
આ કાર્યોમાં મંદિર સુધીનો રસ્તો, મંદાકિની નદી પર ઘાટ અને પુરોહિતો માટે ઘર વગેરેનો સમાવેશ થાય છે.