નવી દિલ્હી,
આજે ગુરુવાર, એટલે કે ગણેશ ચતુર્થીનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથના રોજ ગણેશજીના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે, ત્યારે ૧૧ દિવસ સુધી ચાલનારા આ તહેવારને દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે.
પંડાલોમાં કે ઘરોમાં ભગવાન ગણેશના આગમન સાથે જ આ વિશેષ તહેવારની શરૂઆત થઇ ગઈ છે અને તે આગામી ૧૧ દિવસ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન વાતાવરણ “ગણપતિ બાપ્પા મોરિયા”ના શંખનાદ સાથે ગુજતું જોવા મળશે.
દેશભરમાં એક ખાસ રીતે મનાવવામાં આવી રહેલા આ તહેવારને દેશની જનતાની સાથે રાજનેતાઓ તેમજ બોલીવુડની સેલિબ્રિટીઓ દ્વારા પણ મનાવવામાં આવી રહ્યો છે. આ તમામ ફિલ્મી તેમજ રાજનેતાઓ દ્વારા પોત પોતાના ઘરોમાં પણ ગણપતિ બાપાની સ્થાપના કરતા હોય છે અને પુરા જોશ તેમજ ભક્તિ સાથે માનવતા હોય છે.
દેશના રાજનેતાઓની વાત કરવામાં આવે તો ઉપ-રાષ્ટ્રપતિ વૈક્યા નાયડુ, કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી, મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેમજ બોલીવુડની સેલિબ્રિટીઓમાં માધુરી દીક્ષિત, નાના પાટેકર, સલમાન ખાનના બહેન અર્પિતા સહિતના તમામ કલાકારો પણ આ પર્વને ખાસ રીતે મનાવી રહ્યા છે.
૧. ઉપ-રાષ્ટ્રપતિ વૈક્યા નાયડુના ઘરે ગણેશજીનું આગમન :
https://twitter.com/ANI/status/1040153891839639552
૨. સલમાન ખાનના બહેન અર્પિતાના ઘરે ગણેશજીનું આગમન :
https://twitter.com/ANI/status/1040185922623422464
૩. નાના પાટેકરના ઘરે ગણેશજીનું આગમન :
૪. કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીના ઘરે ગણેશજીનું આગમન :
૫. સોનું સુદના ઘરે ગણેશજીનું આગમન :
૬. ઘરે ગણેશજીનું આગમન :
૭. મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના ઘરે ગણેશજીનું આગમન :
૮. મહારાષ્ટ્રના CMના ઘરે ગણેશજીનું આગમન :
૯. માધુરી દીક્ષિતના ઘરે ગણેશજીનું આગમન :
૧૦. મુંબઈ સિદ્ધિવિનાયક મંદિર :
૧૧. લાલબાગ ચ રાજા
૧૨. પુણે સ્થિત દગડુ શેઠ