કોંગ્રેસ ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસનો અંતિમ અને છેલ્લો દિવસ છે. ત્યારે રાહુલ ગાંધી વલસાડમાં જાહેર સભા સંબોધશે અને પારડીથી બિલમોરા અને ગણદેવી યાત્રામાં જશે. ત્યારબાદ રાહુલ ગાંધી સુરતમાં જાહેરસભા સંબોધશે અને જનતાની સમસ્યાને લગતા પ્રશ્નોને વાચા આપશે અને સુરતથી સીધા રાહુલ ગાંધી દિલ્લી જવા રવાના થશે.
Not Set/ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસનો અંતિમ દિવસ