Not Set/ વડોદરામાં તંત્રની ઘોર બેદરકારી આવી સામે, ટાઉન પ્લાનિંગની ઓફીસનું ખુદનું બાંધકામ નબળું

વડોદરા, અમદાવાદમાં બનેલી સરકારી આવાસ ધરાશાયી થવાની ઘટના બાદ અમદાવાદનું તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે બીજા અનેક શહેરોની નગરપાલિકાના અધિકારીઓએ જર્જરિત મકાનો અંગે તપાસના આદેશ આપ્યા હતા. ત્યારે વડોદરા શહેરમાં પણ આ મામલે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ખુદ મહાનગર સેવાસદનની જ ઈમારતનો ત્રીજો માળ જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો. આ ઈમારતમાં ટાઉન પ્લાનિંગની ઓફીસ […]

Top Stories Vadodara Trending
03 10 વડોદરામાં તંત્રની ઘોર બેદરકારી આવી સામે, ટાઉન પ્લાનિંગની ઓફીસનું ખુદનું બાંધકામ નબળું

વડોદરા,

અમદાવાદમાં બનેલી સરકારી આવાસ ધરાશાયી થવાની ઘટના બાદ અમદાવાદનું તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે બીજા અનેક શહેરોની નગરપાલિકાના અધિકારીઓએ જર્જરિત મકાનો અંગે તપાસના આદેશ આપ્યા હતા.

03 9 વડોદરામાં તંત્રની ઘોર બેદરકારી આવી સામે, ટાઉન પ્લાનિંગની ઓફીસનું ખુદનું બાંધકામ નબળું

ત્યારે વડોદરા શહેરમાં પણ આ મામલે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ખુદ મહાનગર સેવાસદનની જ ઈમારતનો ત્રીજો માળ જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો.

03 8 વડોદરામાં તંત્રની ઘોર બેદરકારી આવી સામે, ટાઉન પ્લાનિંગની ઓફીસનું ખુદનું બાંધકામ નબળું

આ ઈમારતમાં ટાઉન પ્લાનિંગની ઓફીસ આવેલી છે જ્યાં ઈમારતોના બાંધકામને પરવાનગી આપવાનું કામ થાય છે.

03 11 વડોદરામાં તંત્રની ઘોર બેદરકારી આવી સામે, ટાઉન પ્લાનિંગની ઓફીસનું ખુદનું બાંધકામ નબળું

મહાનગર સેવાસદન દ્વારા વડોદરા શહેરમાં જર્જરિત ઇમારતોની તપાસ કરવાની અને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ખુદ સેવાસદનનું જ બાંધકામ નબળું હોવાનું સામે આવતા તંત્રની કામગીરી અંગે સવાલો ઉભા થયા છે.